Abtak Media Google News

શ્રી ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મજુર વર્ગોના બહેનો, બાળકો અને જરૂરિયાત વર્ગોને તથા બાળકોના કપડા કુલ મળીને ૬૭૭ જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બળબળતા તાપમાં ઉઘાડા પગે રખડતા બાળકો અને જરૂરીયાતમંદોને ચંપલ, વેફર્સ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવામાં મીનુભાઈ જસદણવાલા, હાર્દિકસિંહ પરમાર, ઘનશ્યામભાઈ તીર્થવાણી, રાજુભાઈ વસદાણીનો સહયોગ મળ્યો હતો અને શેર વીથ સ્માઈલના કપીલભાઈ પંડયાએ સેવાનો લાભ લીધો હતો.

આ સેવામાં ટ્રસ્ટના પ્રમુખ અભય નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહિલ, નરેશ જામનાણી, સાગર ચાવડા, કમલેશ ભકતાણી, રાજેશ્ર્વરી સોનેજી, હેરી આહુજા, કમલભાઈ જીવરાજાની, નેલશન ઝીન્ટો, જયદીપ પોપટ, પંકજ જામનાણી, રવિ વાઘેલા, સી.પી.ગઢવી, રવિ ખેતાણી, તુષાર ધામેલીયા, કૌશલ પરમાર, મહેશભાઈ સોનેજી, ચંદ્રેશ કેશવાણી, નીલદીપ લોઢીયા, હિતેષ જીંદાણી, પરમાનંદભાઈ ગ્યાલાણી, અનિલભાઈ જીંદાણી, સંદિપ ખેમાણી, અંકિત રોહરાએ સેવાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.