Abtak Media Google News

મીઠાપુર શીતળામાતા મંદિર વાડી વિસ્તાર સી.બીટ પાસે રમેશભાઈ ડાયાભાઈ વાજા કોળી ઉ.૨૩ , હિરેનભાઈ નરોતમભાઈ માણેક લુહાર ઉ.૪૪, ચીમનભાઈ લખમણભાઈ ગોહિલ કોળી ઉ.૩૩, કમલેશભાઈ પરસોતમભાઈ સોલંકી કોળી ઉ.૨૩, કુમારભાઈ નાથાભાઈ ગઢીયા કોળી ઉ.૨૨, ભાગી ગયેલ વિનોદભાઈ નારણભાઈ વાજા , હાજર નહી આવેલ હારૂનભાઈ સીદીભાઈ મલગ , શીતળામાતા મંદિર વાડી વિસ્તાર પ્ર.પાટણ પો.સ્ટે. રોકડા રૂપીયા ગંજીપતાના પાનાઓ તથા રોકડા રૂ.૩૧૦૭૦ જુગારના મુદામાલ સાથે આરોપી ૧ થી ૫નાઓ પકડાય જઈ તથા વિનોદભાઈ નારણભાઈ વાજા ભાગી જઈ તેમજ વાડી માલીક હારૂનભાઈ સીદીભાઈ મલગ શીતળામાતા મંદિર વાડી વિસ્તાર વાળો પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી હાજર નહી મળી આવી ઉપરોકત આરોપીઓને જુગાર રમવા સારૂ સગવડતા પૂરી પાડી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.