Abtak Media Google News

તાજેતરમાં ફિલ્મ પ્રોડ્યુસર અને ઈન્ટીરિયર ડિઝાઈનર ગૌરી ખાને 5 સ્ટાર હોટલ તાજ લેન્ડમાં હેલોવીન પાર્ટી આપી હતી. આ દરમિયાન તેની દીકરી સુહાના ગોર્જીયસ લુકમાં પહોંચી હતી. તેની સામે બોલિવૂડ હોટીઝ પણ ફિક્કી પડી હતી. આ દરમિયાન સુહાનાએ ગોલ્ડન રગંના શિમરી શોર્ટ ડ્રેસ સાથે મેચિંગ હીલ્સ પહેરીને પહોંચી હતી. આ સ્ટનિંગ લુકમાં તે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.

આ સિવાય  મલાઈકા પણ ગોલ્ડન રંગના ડ્રેસમાં બેહદ સેક્સી લાગી રહી હતી. મલાઈકા રીતિકની એક્સ વાઈફ સુઝાન સાથે પોઝ આપતી જોવા મળી હતી.જ્યારે ગૌરી ખાન સિમ્પલ લુકમાં આવી હતી. તેણીએ વ્હાઈટ કલરનો સિમ્પલ લોંગ ડ્રેસ પહેર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.