શહિદ ભગતસિંહની અજાણી વાતો…

  • ભગતસિંહમાં બાળપણથી જ દેશસેવા અને દેશ માટે કઈક કરવાની ભાવનાઓ ભરેલી હતી.
  • ભગતસિંહમાં બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ભરેલા હતા. જે સમય રમવા અને મોજ માનવાનો હતો એ સમયે ભગતસિંહે ક્રાંતિકારી આંદોલન કર્યું હતું.
  • “મારૂ જીવન કોઈ શ્રેષ્ઠ અભિયાનને પૂરું કરવા માટે છે અને આ અભિયાન દેશને આઝાદી અપાવવાનું છે અને આ સમયે કોઈપણ વ્યક્તિ પ્રલોભનથી માર લક્ષ્યને નહીં રોકી શકે.
  • ભગતસિંહ લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માંગતા હતા અને જેમાં ભગતસિંહે એક પોલીસ અધિકારી જોન સૌન્દેર્શની હત્યા કરી નાખી હતી. પોલીસે ભગતસિંહને પકડવા માટે ઘણા પ્રત્યના કર્યા હતા છતાં તેઓ કામિયાબ થયા ન હતા.

  •  ભગતસિંહે બુટકેશ્વર દત્ત સાથે મળીને પ્રધાન વિધિ સદન પર બે બોમ્બ અને એક પત્ર ફેકયો હતો.
  • ભગતસિંહતો પહેલાથી જ બહાદુર હતા પણ તેમણે પોતાના સાથીઓને પણ બહાદુર બનાવ્યા હતા.
  • ભગતસિંહે જ્યારે યુરોપીયન કેદીઓને સમાન હક્ક અપાવવા માટે 116 દિવસના ઉપવાસની ઘોસણા કરી હતી ત્યારે તેમને આખા રાષ્ટ્રની સહાય મળી હતી.