Abtak Media Google News

માર્ચમાં શાહિદ કપૂર અને શ્રુતિ  હસાનના  ફોટાઓ એ આશ્ચર્ય કર્યું હતું. પહેલાં તે પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું કે બન્ને સાથે શું થઈ રહ્યું છે, બંને એક મુખ્ય ફૂટવેર બ્રાન્ડની જાહેરાત માટે શૂટ કરાવ્યુ હતું  આ પેહલા શાહિદ અને શ્રુતિ ને ક્યારે પણ એક સાથે જોવા નથી .

હાલ માં શાહિદ સંજય લીલા ભણશાલી ની ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ માં શાહિદ સાથે દીપિકા પાદુકોણ અને રનવીર સિંહ પણ  મુખ ભૂમિકા માં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.