Abtak Media Google News

અમિત શાહ ગુજરાતના 5 દિવસના પ્રવાસમાં આજે ગાંધીધામ, ભાવનગર અને અમદાવાદમાં કાર્યકરો, હોદ્દેદારોને આપશે ચૂંટણીલક્ષી જ્ઞાન આપશે. સાથે  સાથે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની મુલાકાત પણ લેશે.

– ભાવનગર, બોટાદ, અમરેલીમાં લેશે મુલાકાત
– ભાવનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં બેઠક થશે
– ભાવનગરમાં પણ અમિત શાહ 2 બેઠકમાં હાજરી આપશે,
– અમદાવાદમાં પણ અમિત શાહ 2 બેઠકમાં હાજરી આપશે
– કચ્છ-ગાંધીધામમાં 9 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધન,
– કચ્છમાં 2 બેઠકમાં પણ અમિત શાહ હાજર રહેશે
– 5 નવેમ્બરે પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લીની મુલાકાતે,
– 7 નવેમ્બરે રાજકોટ, સુરતની મુલાકાત લેશે
– 8 નવેમ્બરે જૂનાગઢ, ખેડા, ગીર સોમનાથની લેશે મુલાકાત
– ભરૂચ, નર્મદા, આણંદ, મહીસાગરની પણ લેશે મુલાકાત
– અમિત શાહ જામનગર, દેવભૂમિ દ્વારકા વડોદરા અને છોટાઉદેપુરની પણ મુલાકાત લેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.