Abtak Media Google News

રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના પ્રમુખ મહેશ  રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો શસ્ત્ર પૂજન કાર્યક્રમ

આજે  વિજયા દશમીના પવિત્ર દિવસે શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ અને શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શ્રી વિજયા દશમી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે.શસ્ત્ર પૂજન કાર્યક્રમ શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના પ્રમુખ મહેશભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી વિજયા દશમી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં  માવજીભાઈ ડોડીયાં,અરૂણસિંહ સોલંકી,  કિશોરભાઈ રાઠોડ , ચંદુભા પરમાર, વિજયસિંહ ચુડાસમા, ધીરુભાઈ ડોડીયા, જયેશભાઇ ડોડીયા, અજયભાઈ પરમાર, મનોજસિંહ ડોડીયા, કાનાજી ચૌહાણ, મૌલિકસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, અશોકસિંહ પરમાર, યોગરાજસિંહ તલાતીયા, રમેશભાઈ ચાવડા, સહિતના રાજપુત સમજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.