અજય દેવગનની આ હિરોઇન બની Oops મૂવમેન્ટનો શિકાર, હવાને કારણે મૂકાઇ મુસીબતમાં, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને હાલમાં મુંબઈમાં સ્પોર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન રકુલ આઉટિંગ કરવા નિકળી હતી. જોકે રકુલ પોતાની ડ્રેસને લઈને પરેશાન પરેશાન જોવા મળી હતી. જોકે, રકુલની ટૂંકી ડ્રેસે તેમને પબ્લિક પ્લેસમાં પરેશાન કરી દીધી હતી.

રકુલ પ્રીત સિંહ આ દરમિયાન લાઈટ પીળા રંગનો ટૂંકો ફ્રોક ડ્રે પહેર્યો હતો, જે હવાની સાથે ઉડી રહ્યો હતો. એવામાં પેપ્સના સામે પોઝ આપતા રકુલ ખૂબ પરેશાન અને અનકન્ફર્ટેબલજોવા મળી હતી.

તસવીરોમાં જોઈ સકાઈ છે કે, રકુલ આ દરમિયાન વાર-વાર પોતાના ડ્રેસને સંભાળી રહી હતી. પરંતુ ટૂંક ડ્રેસ હેવાથી તેજ હવા આવતા ઉચી થઈ રહી હતી. આવામાં રકુલ ખુદ ઉપ્સ મૂમેન્ટથી બચવા માટે જડપથી અંદર જતી રહે છે.

રાકુલના વન પીસ ડ્રેસને બ્લૂ ડેનિમની સાથે ટીમ અપ કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત પોતાની ફિલ્મ ‘ડોક્ટર જી’માં અભિનેતા આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે.