Abtak Media Google News

અબતકની શુભેચ્છા મુલાકાતે સોરઠીયા 

રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સભ્યો

સોરઠીયા રાજપૂત સમાજ દ્વારા દ્વારા તારીખ 29 ના રવિવારે સવારે 7:00 થી બપોરના કણકોટ કૃષ્ણનગર ડોક્ટર હાઉસ ની બાજુમાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છેસોરઠીયા રજપુત સમાજ સમૂહ લગ્ન છ નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે સમૂહ લગ્નમાં દીકરીઓને 150 થી વધુ કરિયાવરની આઈટમો ભેટ અપાશે આ સમૂહ લગ્ન સંપૂર્ણ આનંદજી રાજપુત ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ તેમજ સોરઠીયા રાજપૂત સમાજના કાર્તિક ભાઈ ચૌહાણ અને અખિલ ગુજરાત સોરઠીયા રાજપૂત યુવા શક્તિ મુકુલભાઈ રાઠોડ તેમજ નિલેશભાઈ સોલંકી સોરઠીયા રાજપૂત યુવા શક્તિ ગ્રુપના હોદ્દેદાર અને સોરઠીયા રાજપૂત વિમાન ફેડરેશન લીલાબેન ખેર ના ખાસ સહયોગથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

દીકરીઓને 150 થી વધુ વસ્તુ કન્યાદાનમાં ભેટ અપાશે

અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલા નિખિલભાઇ રાઠોડ જણાવ્યું હતું કે અમારા સમાજના સમુહ લગ્નમાં સોરઠીયા રજપૂત અમારા સમાજની દીકરીઓને 150થી કરિયાવર ની ની વસ્તુ ભેટ આપવામાં આવી છે તેમજ દીકરીઓને લગ્નના તમામ ઓરતા પૂરા થાય તેવી આયોજન કરવામાં આવ્યું છે  સોરઠીયા રજપૂત સમૂહ લગ્ન ઉત્સવમાં વિજય મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ વજુભાઈ વાળા સાંસદરામભાઈ મોકરીયા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મેયરપ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ ધારાસભ્ય ઉદયભાઇ કાનગઢ ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા ની ખાસ ઉપસ્થિતિ રહેશે

સોરઠીયા રજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના કાર્યકર ભાવેશભાઈ વાઘેલા નિખિલભાઇ રાઠોડ વિરલભાઈ ચૌહાણ પારિતોષ ચૌહાણ દીપકભાઈ પરમાર મિલન રાઠોડ ધવલભાઇ ચૌહાણ મહાવીર ભાઈ ચૌહાણ સહિતના કાર્યકર ઉઠાવી રહ્યા છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.