Abtak Media Google News

રાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકોએ લીધો ભાગ: વિવિધ રાજ્યોના ખેલાડીઓ જોડાયા

દેશમાં ઘણી રમતો રમાડવામાં આવતી હોય છે. તેમાં ઈન્ડોર ગેમ્સની જો વાત કરવામાં આવે તો લોન ટેનીસ, ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ સહિત અનેક ગેમોનો સમાવેશ થાય છે ત્યારે સ્નૂકર માટે જે જાગૃતતા કેળવવી જોઈએ તે હજુ સુધી કેળવાય ની. જેના ફળ સ્વરૂપે રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્નૂકર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયસ્તર નર સ્નૂકરના નામાંકીત ખેલાડીઓ ઉપસ્તિ રહ્યાં હતા. આ ઈવેન્ટનું આયોજન ગોલ્ડન ક્રાઉન દ્વારા કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ડીબીએસએ તા જીએસબીએ દ્વારા જમહેત ઉઠાવવામાં આવી હતી.

રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી હતી, સ્નૂકર સ્પર્ધામાં રાજકોટ સહીત સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આવ્યા હતા, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના ટોચના ચાર ખેલાડીઓએ પણ ભાગ  લીધો હતો, જેમાં ટોચના ખેલાડીઓ વચ્ચે સેમિફાઇનલ અને ત્યાર બાદ ફાઇનલ મેચ  રમાશે, ખેલાડીઓ રાજકોટના અનુભવોને વર્ણવ્યા  હતા સમગ્ર આયોજન ગોલ્ડન સ્નૂકર ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.