Abtak Media Google News

આપણો દેશ વિવિધતનો બનેલો દેશ છે.અહિયાં હવામાનમાં પણ વિવિધતા જોમલે છે.કેમકે એક દેશમાં ક્યાક ગરમીહોય તો કાયક કડ કડતી ઠંડી હોય છે.વર્તમાન સમયમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી હોય છે.અને કેટલાય લોકો આ સમયે બહાર ફરવા જવાનું પસંદ કરે છે.ખાસ કરીને સ્નોફોલ જોવા માટે.સ્નોફોલ જોવા માટે લોકોની પહેલી પસંદ વિદેશ હોય છે.જ્યારે ભારતમાં એવા કેટલિય જગ્યા છે જ્યાં સ્નોફોળની મોજ મળી શકો છો.

તો આવો જાણીએ ભારતની એવી કેટલીક જગ્યા જે સ્નોફોલ માટે જાણીતી છે.

ગુલમર્ગ

Gulmarg Snow

કશ્મીર વિષે જહાગીરે કહ્યું હતું કે અગર  ધરતી પર સ્વર્ગ છે તો તે આ.જો તમે સ્નોફોલ જોવા માગો છો તો ગુલમર્ગ જરૂર જાવ.અહી કુદરતી જનારો અને બરફથી ઢકાયેલા પર્વતો જોવા માટે ડિસેમ્બર થી મધ્ય જાન્યુઆરી નો સમય સૌથી વધૂ પરફેક્ટ છે.અહિયાં આવોતો Alpathar Lake જરૂર જોવા જજો. આ ઉપરાંત એડવેંચર સ્પોર્ટની મોજ માળવા માટે ગુલમર્ગ ગોલ્ફિંગ કલબ સૌથી શરૂ છે.અહિયાં તમે અનોખો સ્નોફોલોની મોજ માણી શકો છો.

ઔલી

1360241563 Ski Auli

જો તમને  વિન્ટર સ્પોર્ટ સ્કીઇગ પસંદ છે તો આ મોસમમાં ઔલી જરૂર જાવ  સ્કીઇગમાટે ખાસ રીતે પ્રખ્યાત ઔલી માં તેની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે.એટલુજ નહીં અહિયાં એશિયાની  સૌથી લાંભી કેબલટેક્સી(રોપ-વે)અને સૌથી ઊચી મૈન મેડ લેક જોવા મળશે.અહિયાં કામેટ,માનાઅને નંદા દેવી પર્વતનો નજારો તમને પૂરી રીતે રિફ્રેશ કરી દેશે.નવેમ્બર થી માર્ચ સીધી નો સમય  સૌથી વધુ પરફેક્ટ છે.

કલ્પ

Download 12

હિમાલયનું નાનું ગામ છે.આ કિન્નોરાની કૈલાશ રેંજ માં આવેલું ગામ છે.અહિયાં વધરે ભીડ ભાડ હોતી નથી.અને બીજો જગ્યાએ વેલ-કનેકટેડ પણ છે.આ જગ્યા ડિસેમ્બરથી માર્ચ સુધી બર્ફ થી  ઢકાયેલ રહે છે.અને આ  નજારો જોવા જેવો હોય છે.આ જગ્યાએ તમે કલ્પમોનેસ્ટ્રી, કલ્પ રેકોંગ તાઓ અને સાપનીફોર્ટ જોવા લાયક છે.

તવાંગ

Snowfall3 1

જો તમે શિમલા મનાલી જેવી પ્રખ્યાત જગ્યાએ સ્નોફોલ જોવાની મોજ મળી ચૂક્યા છો અને કઈક નવું કરવા માગો છો.તો એક તવાંગ જાવ.નવેમ્બરઠ ઇ ફેબ્રુઆરી સુધી  બર્ફથી ઢકયેલાં પર્વતોની ખુબ સુરતી જાઉં શકો છો.સાથે જ તને હોર્નબિલ ફેસ્ટિવલ માં જોડાઈને અરુણાચલ પ્રદેશની સંસ્કૃતિને નજીકથી જાણી શકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.