Abtak Media Google News

સુરત ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ તથા વ્હીલચેર સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઇઓ- બહેનોમાં ભગવાને એકાદ  અંગોની ખામી આપી છે. પરંતુ પરમકૃપાળુ ઇશ્વરે બાકીના અંગોમાં એટલી બધી તાકાત આપી હોય છે કે જે ખામી વાળુ અંગ છે એની દિવ્યાંગતા મટી જાય છે. અને એટલે જ એમનો આત્મ વિશ્વાસ વધે છે. એમને તક મળે અને સમાજ પ્રતિષ્ઠા આપે તો તેમની શકિતઓ દ્વારા જે સમાજ સો જોડાય તે સમાજને ઉપયોગી ઇ શકે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિવ્યાંગ  સંસની પોતે મુલાકાત લઇને દિવ્યાંગોમાં પડેલી શકિતઓને પીછાણી તેમના દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓને નિહાળી આશ્ચર્યતા અનુભવી હોવાનું જણાવી ઉર્મેયું કે એમની આંખ ની એ લાચારી ની પણ બાકીની શકિતઓ બીજી બધી પ્રવૃતિઓ કરવામાં ઉપયોગી બની શકે છે. એને માટે સમાજ અને સરકારની ફરજ છે કે, સંવેદનાી દિવ્યાંગો સો વહેવાર કરવાની  આવશ્યકતા છે. તેમને તક મળે એમની વ્યવસ ાય એ આપણે જોવાની જરૂર છે. જે દિવ્યાંગોની ચિંતા ની કરતો એ સમાજ વિકલાંગ છે. એ સમાજ સાંસ્કૃતિક રાજય કે સાંસ્કૃતિક દેશ ન કહેવાય.

મુખ્યમંત્રીએ  વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રને તેમની દીર્ધદદ્રષ્ટિ અને નવી  સોચના સહારે ગૌરવના ઉત્તંગ શિખરે લઇ જવા પ્રયત્નશીલ છે. તેમણે વિકલાંગ શબ્દના બદલે દિવ્યાંગ શબ્દોના પ્રયોગ કી દિવ્યાંગોના જીવનમાં જોમ જુસ્સો અને ઉત્સાહના ઉચ્ચ આયામો સપવાનો સંદેશ આપ્યો છે. જીવનમાં જોમ જુસ્સો અને ઉત્સાહના ઉચ્ચ આયામો સપવાનો સંદેશો આપ્યો છે. જેનો રાજય સરકાર અનુસરીને સમાજમાં ગૌરવભર્યુ સન સન્માન આપવા પ્રતિબ્ધધ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શારીરિક ખામીના લીધે સમાજની મુખ્યધારા સો જોડાઇ ન શકતા અને પોતાની ઉણપના લીધે કંઇક અંશે બીજા પર આધારિત રહેતા હોવાના કારણે લઘુગ્રંનિો ભાવ  અનુભવતા દિવ્યાંગોને તેઓની શારિરીક શકિતની ઉણપને પૂરી કરી શકે તે પ્રમાણે જરૂરિયાત મુજબનું સાધાન આપી દિવ્યાંગ વ્યકિતને સ્વાવલંબન બનીને સ્વમાન ભેટ જીવન જીવી શકે એટલુ જ નહી સમાજની મુખ્ય ધારામાં જોડાઇ વિકાસમાં યોગદાન આપતા ાય એવી માનવતા સભર સંવેદના રાજય સરકાર દિવ્યાંગોને સર્ટિફિકેટ દર વર્ષે કઢાવવાની વ્યવસ બંધ કરીને એક વખત આપવામાં આવે છે.

તેમણે દિવ્યાંગોને માતા-પિતાને અભિનંદન પઠવતા જણાવ્યું કે જે ઘરમાં દિવ્યાંગ વ્યકિત છે. તે મ-બાપ પોતાના જીવંત પર્યત પોતાના બધાજ મોજ શોખને  બાજુમાં મુકીને તે બાળકની સેવામાં અને શિક્ષણમાં પોતાના  જીવનનું લક્ષ્ય બનાવીને બાળકની દેખરેખ રાખે છે. તેમાં પોતે જોયુ છે

બેટી  બચાવો- બેટી પઢાવો અભિયાન હેઠળ ગુજરાત રાજયમાં સ્ ભૃણ હત્યા સરકાર કાયદા બનાવ્યા છે. લોક જાગૃતિ દ્વારા પુરૂષ અને ીનો રેસિયો ચાલે તે  તે  મઇનો વિશેષ પ્રયાસ કરીને આ સરકારે ીઓનો જન્મ વધારવાના નકકર પગલા લીધા છે.

સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોના હસ્તે સૂરત જિલ્લાના દિવ્યાંગો પૈકી ૨૦૯ને વ્હીલચેર તા ૬૩૪ને ટ્રાયસિકલ મળી કુલ ૮૪૩ જેટલા દિવ્યાંગોને સાધાન સહાયનું વિતરણ કરાયું હતું

ીઓનું સન્માન જે સમાજ ની કરતો તે વિકાસ કરી શકતો ની એટલે ીઓનું માન- સન્માન પ્રતિષ્ઠા અને ીઓ પણ પુરૂષ સમોવડી બને તેવી સમાનતા સપવાની જરૂરિયાત પર ભાવ મૂકયો હતો.

આત્મારામ સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રીશ્રી આત્મરામ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજમાં દિવ્યાંગોને માન સનમાન સો જીવવાની તક પ્રાપ્ ાય તેવું વાતાવરણ પ્રસપિત કર્યુ છે. ગુજરાત દેશનું પ્રમ એવું રાજય છે કે જેણે દિવ્યાંગ સહિતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાળજી સો મોડેલ બનાવવાનો સૌને સો રાખીને પ્રયાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.