Abtak Media Google News

ડેનમાર્કને પેનલ્ટી શૂટ આઉટમાં ૩-૨થી કચડી કવાર્ટર ફાઈનલમાં જગ્યા મેળવતું ક્રોએશિયા

આ સાથે જ રશીયાએ કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ ઉપરાંત ક્રોટીયા અને ડેનમાર્કની મેચમાં પણ પેનલ્ટી શુટ આઉટનો સામનો બન્ને ટીમોએ કરવો પડયો હતો. આ મેચમાં ક્રોટીયાએ ડેનમાર્કને ૩-૨ પેનલ્ટી શુટ આઉટી પરાજય આપ્યો હતો.

9અગાઉ બન્ને વચ્ચેનો મેચ ૧-૧ થી ડ્રો થયા બાદ પેનલ્ટી શુટ આઉટનો નિર્ણય લેવાયો હતો. આ રીતે ગઈકાલે મહત્વના મેચમાં પેનલ્ટી શૂટ આઉટ કી કવાર્ટર ફાઈનલનું ભવિષ્ય નકકી થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.