Abtak Media Google News

કોટડાસાંગાણી તાલુકા રાજપરા ગામે યોજાયેલ સેવા સેતુ કાયક્રમ મા ઊપસ્થીત માન્ય ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ નેતા વિપક્ષ પ્રતીપાલસિંહ જાડેજા મહામંત્રી સહદેવસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ બાબુ ભાઈ ટીડીઓ ગોહીલ સાહેબ મામલતદાર ચંદવાણી સાહેબ તેમજ ૭ ગામોના સરપંચ શ્રીઓ તેમજ લાભારથીઓ હાજર રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.