Abtak Media Google News

ગ્રહણોએ ભૂમિતીની રમત તથા ખગોળની ઘટનાને અવગત કરશે

વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં સોમવા2 તા. 16 મી મે એ ખગ્રાસચંગ્રહણનો અભુત અવકાશી નજા2ો બનવાનો છે. ભા2તમાં આ ગ્રહણ જોવા મળશે નહિ. જયા2ે અમેિ2કા, આફ્રિકા, યુ2ોપમાં અભુત નજા2ો નિહાળવા ખગોળ2સિકો, વૈજ્ઞાનિકોએ આખ2ી તૈયા2ી પુ2ી ક2ી લીધી છે.

2ાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભા2ત જન વિજ્ઞાન જાથાની 2ાજય કચે2ીએ લોકોને આપશે. ગ્રહણો માત્ર ને માત્ર ભૂમિતિની 2મત, ખગોળીય ઘટનાથીઅવગત ક2ાશે. સંવત 2078 વૈશાખ સુદ પુનમ તા. 16 મી મે 2022 ના 2ોજ વૃશ્ર્ચિક 2ાશિ, વિશાખા નક્ષ્ાત્રમાં થનારૂ ખગ્રાસ ચંગ્રહણ ભા2તમાં દેખાશે નહિ. જયા2ે અમેિ2કા, યુ2ોપ, આફ્રિકામાં અભુત અવકાશી નજા2ો જોવા મળવાનો છે.

આશ2ે સાડા ત્રણ કલાકનો અવકાશી નજા2ો નિહાળવા વિશ્ર્વના લોકો થનગની 2હ્યા છે.ભા2તીય સમય મુજબ ગ્રહણ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 7 કલાક પ7 મિનિટ પ4 સેક્ધડ, ગ્રહણ સંમીલન : 8 કલાક પ9 મિનિટ પ સેક્ધડ, ગ્રહણ મધ્ય : 9 કલાક 41 મિનિટ 31 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : 10 કલાક 23 મિનિટ પ8 સેક્ધડ, ગ્રહણ મોક્ષ્ા : 11 કલાક 2પ મિનિટ 10 સેક્ધડ, ખગ્રાસ ગ્રહણ અવધિ : 1 કલાક 24 મિનિટ પ3 સેક્ધડ, ખંડગ્રાસ સહિત કુલ ગ્રહણની અવધિ : 3 કલાક 27 મિનિટ 16 સેક્ધડ, ગ્રહણ ગ્રાસમાન : 1.41369 2હેશે.જાથાના 2ાજય ચે2મેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ જોવામાં ભા2તના લોકો વંચિત 2હેવાના છે પ2ંતુ ટી.વી. ઉપ2 ગ્રહણની પળે-પળની માહિતી જોવા મળશે. ગ્રહણ કેવી 2ીતે થાય છે તે નજ2ોનજ2 જોવા મળશે. આશ2ે સાડા ત્રણ કલાકનો અવકાશી નજા2ો જોવા-માણવા માટે હોય છે.

ગ્રહણની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી નેટ ઉપ2 જોઈ શકાશે, વૈજ્ઞાનિકો ગ્રહણ સમયે માનવ કલ્યાણકા2ી સંશોધનો ક2ે છે. વિજ્ઞાનથી માનવી સુખી-સમૃદ્ઘ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.