Abtak Media Google News

રાજકોટ ટ્રાફીક બ્રાંચના પ્રથમ ડીસીપી તરીકે પુજા યાદવ, ડીસીપી પ્રવિણકુમાર મીણાને આણંદ એસ.પી. તરીકે તેમના સ્થાને સુરત ડીસીપી એસ.વી.પરમાર

રાજકોટ સીટીના એ.સી.પી. એચ.એલ.રાઠોડ વી.આર. મલ્હોત્રા અને એસ.આર. ટંડન, ગોંડલ ડીવાયએસપી પી.એ.ઝાલા બદલાયા: ટ્રાફીક એસીપી તરીકે જે.બી. ગઢવીની નિમણુંક

અબતક,રાજકોટ

રાજયનાં પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા  છે.  જેમાં રર  એસપી કક્ષાનાં  અને  8ર જેટલા ડીવાયએસપીની બદલીનાં  હુકમો  કરવામાં આવી  છે. જેમાં રાજકોટનાં  ડીસીપી  પ્રવીણકુમાર મીણાને  આણંદનાં  એસપી તરીકે બદલી તેમની  જગ્યાએ  સુરત ડીસીપી એસ.વી. પરમારની નીમણુંક રાજકોટ  ટ્રાફીક બ્રાંચનાં પ્રથમ  ડીસીપી  તરીકે  પુજા યાદવની  નીયુકતી  કરવામાં આવી છે.

વધુ વીગત મુજબ  વિધાનસભાની ચુંટણીને  ગણતરીનાં મહીનાઓ બાકી  છે.  ત્યારે ચુંટણી પંચની ગાઇડલાઇન મુજબ પોલીસ બેડામાં પીએસઆઇ , પીઆઇ  બાદ એસપી  અને  ડીવાયએસપી કક્ષાનાં  અધીકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યોે  છેે.  જેમાં  એસઆરપી ગ્રુપ 1 માં ફરજ બજાવતા એમ. ડી. જાનીને એસઆરપી ગ્રુપ 6 , સુરત સીટીનાં ડીસીપી  રાજલ સુસરાનેે  ડીસીપી ઝોન 1 સુરત  , સુરત સીટીનાં ડીસીપી ઉષા  રાડાને  ઝોન -3 સુરત , આણંદનાં એસપી અજીત  રંજનનેે અમદાવાદ સાયબર ક્રાઇમમાં, સુરત સીટીનાં ડીસીપી ઝોન ર ડી.આર. પટેલનેે  ઝોન 6 માં  , સુરત સીટીનાં ઝોન 3 નાં સાગર બાગમારનેે ઝોન 4 માં  , જંબુસરનાં એએસપી  વિશાખા ડબરલનેે  મહેસાણા  એસઆરપી , વાપીનાં એએસપી , શ્રીપાલ સીસમાં બનાસકાંઠા એસઆરપી ગ્રુપ, ભાવનગરનાં એએસપી હસન સફી મુસ્તુફાનેે અમદાવાદ સીટી ટ્રાફીક,  જાલોદનાં  વિજયસીંહ ગુર્જરને   એસઆરપી ગ્રુપ 14 વલસાડ,  ભરુચનાં એએસપી વિકાસ સુંદાનેે ગાંધીનગર કોસ્ટલ સીકયુરીટીમાં , વેરાવળનાં એએસપી ઓમપ્રકાશને સીઆઇડી ક્રાઇમ , અમદાવાદ ટ્રાફીક ડીસીપી ભગીરથસીંહ ગઢવીનેે સુરત સીટી ઝોન ર ડીસીપી , ગાંધીનગર એસઆરપી 1ર નાં હરપાલસીંહ જાડેજાને એસઆરપી ગ્રુપ 1 વડોદરા , સુરત સીટી ઝોન 4 નાં ડીસીપી હર્ષદ  મહેતાનેે  સુરત સીટી ઝોન પ , ઘંટેશ્વર એેસઆરપી  ગ્રુપનાં ફાલ્ગુનીબેન પટેેલને  ગાંધીનગર એસઆરપી , સુરત સીટીનાં ડીસીપી જશુભાઇ દેસાઇને સુરત લાજપોર  જેલ  અને ગાંધીનગર ટેકનીકલ  સર્વીસનાં જયોતી પટેલને ડીસીપી ટ્રાફીક  વડોદરા  ખાતે  બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત 8ર  ડીવાયએસપીની બદલીનાં  હુકમ  કરવામાં આવ્યા છે.  જેમાં ગાંધીધામનાં વીપુલ પટેલને  સુરત શહેર , રાજકોટ  શહેર  એસીપી એચ.  એલ. રાઠોડને  બારડોલી ,   ટ્રાફીક એસીપી વી. આર. મલ્હોત્રાને  સુરત ,  એસ. આર. ટંડલને સુરત , ભાવનગર એસીબીનાં મદદનીસ નીયામક પરાક્રમસીંહ નેે ગોધરા, કેશોદનાં જે.બી. ગઢવીને  રાજકોટ ટ્રાફીક એસીપી , રાજકોટનાં જીયુવીએનએલનાં  બી.સી.  ઠકકરનાં  સ્થાને   સુરેન્દ્રનગર એસસીએસટી સેલનાં  વી. એમ. જાડેજાને  , ભુજનાં જયેશ પંચાલને આણંદ , પાલીતાણાનાં આર. ડી. જાડેજાને ભુજ , ગાંધીનગર મીહીર બારૈયાને પાલીતાણા , પોરબંદરનાં રીના રાઠવાને એનડીપીએસ સેલ  ગાંધીનગર , ખંભાળીયાનાં નીલમ ગૌસ્વામીને  પોરબંદર શહેર , અમદાવાદનાં આર.એ. ડોડીયાનેે જેતપુર , ગોંડલનાં પી. એ. ઝાલાને મોરબી , ભચાઉનાં કે. જી. ઝાલાને ગોંડલ , અમદાવાદનાં સાગર સામડાને ભચાઉ , મોરબીનાં એએસપી નેે અમદાવાદ શહેેર , અમદાવાદનાં આર. આર. સીંધલને ભાવનગર , ગાંધીનગરનાં જેે. એચ. સરવૈયાને મહુવા , જેતપુરનાં મયુરસીંહ રાજપુતને કેવડીયા કોલોની , જામનગરનાં જયવીરસીંહ ઝાલાને કેવડીયા ઓથોરીટી , અમદાવાદનાં એ. આર. ઝણકાટ નેે  કચ્છ , જામનગર ગ્રામ્યનાં કૃણાલ દેસાઇને અમદાવાદ શહેર , અમદાવાદનાં ખુશ્બુ કાપડીયાને જુનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ , ગાંધીનગરનાં વી.આર. ખેંગારને વેરાવળ , સુરેન્દ્રનગરનાં પી. કે. પટેલને સુરત શહેર , બોટાદનાં મુકેશ વ્યાસને બનાસકાંઠા , અમરેલીનાં કે. જે. ચોધરીને મોડાસા , ગાંધીનગરનાં એચ. બી. વોરાને સાવરકુંડલા  અને  જુનાગઢનાં પી.જી. જાડેજાને અમદાવાદ ખાતે  બદલી કરવામાં  આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.