Abtak Media Google News

સામગ્રી

  • એક પેકેટ બેબી સ્પિનેચ (પાલક)
  • અડધો કપ સ્ટ્રોબેરી સ્લાઇસ
  • ૩ સંતરાં છોલેલાં
  • ૧ નંગ કિવીની સ્લાઇસ અડધો કપ રોસ્ટેડ પાઇન નટ્સ અવા અખરોટ ડ્રેસિંગ
  • બે ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ
  • ૧ સંતરાની છાલ
  • ૨-૩ ટેબલ-સ્પૂન બ્રાઉન શુગર
  • અડધી લસણ
  • બે ટેબલ-સ્પૂન બોલ્સેમિક વિનેગર અવા ઍપલ સાઇડર મીઠું

રીત

  1. ૧. એક પેનમાં તેલ ગરમ કરી એમાં સંતરાની છાલ અને લસણને જરાક સાંતળવું.
  2. ૨. એમાં બ્રાઉન શુગર અને વિનેગર મિક્સ કરી ઉકાળવું. ગેસ બંધ કરી સાઇડમાં રાખવું.
  3. ૩. એક સેલડ બોલમાં નટ્સ મિક્સ કરી એમાં ડ્રેસિંગ મિક્સ કરવું. સર્વ કરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.