રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા મહાપાલિકા-પોલીસની કડક કાર્યવાહી: નિયમ ભંગ બદલ 67 દુકાનો-હોટલો 7 દિવસ માટે સીલ !!

0
57

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં  ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ 67 ચા-પાન અને હોટેલોને સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં 1.ખોડીયાર હોટલ  પાન રૈયા, 2. વરછરાજ હોટલ રૈયા, 3. મોમાઈ  પાન  કોલ્ડ., 4.બિગ પોઇન્ટ  ચા, નાણાવટી ચોક, 5. મોમાઈ રેસ્ટોરન્ટ , રૈયા ચોકડી , 6. ક્રિષ્ના ડિલક્સ પાન  હોટલ, યુનિ. રોડ, 7. ક્રિષ્ના હોટલ, યુનિ.રોડ, 8. જુલેલાલ પાન સોપ, યુનિ. રોડ, 9. શાહમદાર પ્રોવિઝન સ્ટોર, બાબરીયા મેઈન રોડ, 10.ભારત બેકરી, ગાયત્રીનગર, 11. ભવાની બેકર, લક્ષ્મીવાડી, 12. આશા ટેલીકોમ, કેનાલ રોડ, 13. ખોડીયાર કોલ્ડ., સંતકબીર રોડ, 14. માટેલ પાન, સંતકબીર રોડ, 15. આપા ડિલકસ પાન  કોલ્ડ., સંતકબીર રોડ, 16. શક્તિ ટી સ્ટોલ, સંતકબીર રોડ, 17. ગાત્રાળ ટી સ્ટોલ, પારેવડી ચોક, 18. ઠાકરધણી પાન  કોલ્ડ., મોરબી રોડ, 19. કનૈયા પાન  કોલ્ડ. કુવાડવા રોડ,20. મોમાઈ ટી સ્ટોલ , પાન  નાસ્તા ગૃહ , લીમડા ચોક, 21. જય મોમાઈ પાન, લીમડા ચોક , 22. ગાત્રાળ ડિલક્સ,  23. મોમાઈ ટી સ્ટોલ, 24. મહાદેવ ડિલક્સ  પાન કોલ્ડ.,  25. ખોડીયાર ટી સ્ટોલ પાન  કોલ્ડ., 26. કુબેર કોલ્ડ., 27. સંતોષ ભેળ , 28. દીપ સેન્ડવીચ,  29. રાજમંદિર, 30. કિંજલ ડિલકસ પાન , 31. જય ભવાની વડાપાવ, 32. ઠવફિં ષયફક્ષત, 33. કંહાઈ  કાપડ, સરદાર નગર, 34. રશિયક્ષમત તવજ્ઞા  યાજ્ઞિક રોડ,

  1. જય સીયારામ ટી સ્ટોલ, રાજનગર ચોક , 36. ક્રિષ્ના ટી  રેસ્ટોરન્ટ, પંચવટી ચોક, 37. આશાપુરા પાન  કોલ્ડ. પંચવટી ચોક, 38. મહાદેવ ડિલકસ પાન, જડ્ડસ રોડ, 39. આપા પાન  કોલ્ડ. સંતકબીર રોડ , 40. ક્રિષ્ના ડિલક્સ, 41. ગંગોત્રી ટી સ્ટોલ, દોશી હોસ્પિટલ ચોક, 42. જે મડી ડીલકસ પાન, મવડી ચોકડી, 43. જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી, 44. બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મવડી ચોકડી, 45. શ્રી જયશ્રી પાન એન્ડ હાઉસ, ચંદ્રેશનગર મેઇન રોડ, 46. અશોક ડેકોર, ટાગોર રોડ, 47. પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ,, રાજનગર ચોક, 48. પરીવા લીમીટેડ, ટાગોર રોડ, 49. લેપટોપ પેલેસ, ટાગોર રોડ, 50.સિટી મોબાઇલ હાઉસ, કોઠારીયા રોડ, 51. કનૈયા ટી સ્ટોલ, અતિથિ ચોક, 52. ઇ-વન શુભમ ડીલકસ એન્ડ કોલ્ડીંકસ, ગોંડલ રોડ, 53. જય અંબે સિલેકશન, કોઠારીયા રોડ, 54. શકિત હોટલ પુષ્કરધામ રોડ, 55. ગાત્રાળમાં ટી સ્ટોલ એન્ડ રાધે શ્યામ પાન, કોઠારીયા રોડ, 56. બહુચર પાન હાઉસ, 80 ફુટ રોડ, 57. રીઘ્ધી ફેશન, કોઠારી રોડ, 58. ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી. ચોક, 59. આશાપુરા ડીલકસ પાન એન્ડ કોલ્ડીકસ, એ.જી. ચોક, 60. આશાપુરા ટી સ્ટોલ, એ.જી. ચોક, 61. ક્રિષ્ના, કોઠારીયા રોડ, 62. રાધે શ્યામ ડેરી ફાર્મ, કોઠારીયા, 63. રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ, 64. રામદેવ ઇલેકટ્રોનિકસ, કોઠારીયા રોડ, 65. ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ, 66. શકિત ટી સ્ટોલ, કુવાડવા રોડ અને 67. શિવ શકિત પાન કોર્નર કુવાડવા રોડ સામે સીલની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here