સદીઓ પહેલા સેકસ માટે પ્રચલિત હતી આવી વાતો !!!

૨૧મી સદીમાં ભારતમાં આજે શાળાઓમાં સેકસ એજયુકેશન આપવાની વાતો થઇ રહી છે તો વિશ્ર્વના અન્ય દેશોમાં આ અપાય છે. સેકસ જેવો શબ્દ સાંભળતા જ ઘણાં લોકોનાં મગજમાં અલગ પ્રકારની ધારણાઓ અને જુદી જુદી વાતો થવા લાગે છે.પરંતુ અમુક વાતો તમે જાણશો તો હેરાન થઇ જશો. સેકસ વિશે કે તેની સાથે જોડાયેલ કેટલીક વાતો માન્યતાઓ ધારણા અને વિવિધ વાતો અંધશ્રઘ્ધાસભર વાતો પણ નવીન પમાડે તેવી છે.

દક્ષિણ અમેરિકા અને પૂર્વ સાઇબેરીયા રહેનાર લોકો તેની પત્ની બદલી કરે છ. તેઓ માને છે કે આમ કરવાથી લોકોની ઓખળ બદલાય જાય છે અને તેથી તે ખરાબ આત્માથી દૂર ભાગી જાય છે.

આશરે ૩૦૦ ઇસા પૂર્વે પ્રાચીન ચીનમાં એક સેકસ મેન્યુઅલ ફોલો કરવામાં આવતું તે મુજબ જો કોઇ પુરુષ દર રાત્રે અલગ અલગ વર્જીન છોકરીઓથી સેકસ કરે છે અને આ દરમ્યાન સ્ખલન થતું તો તે પુ‚ષ અમર થઇ જતો હતો.

ઇ.સ. ૧૮૯૪ માં સેકસને ખરાબ કામ માનવામાં આવતું હતું. જેથી બે લોકો પૂર્ણ રીતે અંધારામાં યૌન સંબંધ બનાવતા હતા. આ દરમ્યાન મહિલાઓને કહેવાતું કે કોઇપણ પ્રકારના અવાજ વગર ચૂપચાપ સૂઇ રહે,

પ્રાચિન ભારતમાં એક ઘટ કંચુકી નામની સેકસ ગેમ રમવામાં આવતી હતી. આ ગેમમાં દરેક જાતિની મહિલાઓ અને પુ‚ષો સમુહમાં ભેગા થતાં બાદમાં મહિલા-પુ‚ષ પોતાના દરેક કપડાં ઉતારીને એક ઘડામાં નાખી દે છે. તે બાદ મહિલાઓને પેપર પર બનાવેલ ચક્રના નિશાનના આજુબાજુ બેસે છે. ગેમમાં ભાગ લેતા પુ‚ષો ઘડામાં રહેલા મહિલાઓના કપડામાંથી એક કપડું ઉઠાવી ને એ જે મહિલાઓનું હોય તેની સાથે તે રાત માટે તેની સેકસ પાર્ટનર બને છે. આ ઉપરાંત આફ્રિકાની જંગલી પ્રજાઓની એક પ્રજાતીમાં પણ ગ્રીનમંકી, નામક વાંદરાનું લોહી પોતાની ઝાંઘ પર લેપ  કરતા તેની સેકસ સ્ટેમીના વધતી તેવી માન્યતાઓ હતી.