રઘુવંશી સમાજ દ્વારા રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ.

rajkot |
rajkot |

રાજકોટ લોહાણા મહાજન અને રઘુવંશી ડોકટર્સ એસો.નું સહિયારું આયોજન: સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો આપશે સેવા

લોહાણા મહાજન રાજકોટ તા રઘુવંશી ડોકટર્સ એશો.ના સંયુકત ઉપક્રમે તા.૧૯ને રવિવારના રોજ સવારે ૯ ી બપોરે ૧૨ વાગ્યા સુધી કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, ખાતે નિ:શુલ્ક સર્વજ્ઞાતિ-સર્વરોગ નિદાન કેમ્પ તા માર્ગદર્શન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબો સેવા આપશે.

કાન, નાક, ગળાના રોગો માટે ડો.હિમાંશુભાઈ ઠક્કર, ી રોગો માટે ડો.નીતાબેન ઠક્કર, ડો.હિનાબેન પોપટ, ડો.નંદિશભાઈ ઠક્કર, હાડકાના રોગો માટે ડો.નિતિનભાઈ રાડીયા, ડો.દિપભાઈ રાજાણી, ડો.ભાવેશભાઈ સચદે, આંખના રોગો માટે ડો.મનિષાબેન દેવાણી, ડો.પ્રતિષભાઈ સવજીયાણી, ડો.પિયુષભાઈ ઉનડકટ, ડો.નૈષધભાઈ જીવરાજાની, પેટ-આંતરડાના રોગો માટે ડો.અશ્ર્વિનભાઈ ઠકકર, ડો.આશીષભાઈ ગણાત્રા, ચામડીના રોગો માટે ડો.મુકેશભાઈ ‚પારેલીયા, ડો.મુકેશભાઈ પોપટ, હૃદય તા ફેફસાના રોગો માટે ડો.વિરેનભાઈ હિડોચા, ડો.મિલનભાઈ ઠકરાર, ડો.રવિભાઈ નાગ્રેચા, ડો.વિરલભાઈ જીવરાજાની, બાળ રોગો માટે ડો.સમીરભાઈ મશરાણી, ડો.સુધીરભાઈ ‚ધાણી, ડો.મિતુલભાઈ ઉનડકટ, દાંતના રોગો માટે ડો.રવિભાઈ મૃગ, ડો.વંદનાબેન મૃગ, ડો.દિગંતભાઈ ઠક્કર, ડો.પ્રેરણાબેન ઠક્કર, ડો.કૃપાબેન ઠક્કર, ડો.રાજભાઈ ભગદેવ, ડો.બંસીબેન ઉનડકટ, ડો.યજ્ઞેશભાઈ કારીયા, ડો.પ્રિયાબેન કારીયા, કિડનીના રોગો માટે ડો.સંજયભાઈ પોપટ, ડો.સુશિલભાઈ કારીયા, માનસીક રોગો માટે ડો.વિમલભાઈ સોમૈયા, જનરલ પ્રેકટીશ્નર તરીકે ડો.નિમિષાબેન ભોજાણી, ડો.સ્વાતિબેન, ડો.નિલેશભાઈ ભીમજીયાણી, કસરત વિભાગ માટે ડો.મોનાલીબેન તન્ના, ડો.ધારાબેન કોટક, ડો.પુજાબેન વિઠલાણી, ડો.વિશાખાબેન ઠકકર, ડો.જીતેન્દ્રભાઈ કકકડ, ડો.પ્રશાંતભાઈ તન્ના, ડો.અમરભાઈ કાનાબાર, ઉપરાંત ડો.ભરતભાઈ ગણાત્રા સહિતના તબીબો સેવા આપો.

સર્વરોગ નિદાન કેમ્પમાં બ્લડપ્રેશર, વજન, ડાયાબીટીસ સહિતના નિશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવશે. કેશરીયા વાડી કાલાવડ રોડ ખાતે સવારે ૯ ી ૧૨ અને સાંજે ૪ ી ૭ દરમ્યાન ફોન નંબર ૦૨૮૧ ૨૫૮૮૭૭૧ તા ૦૨૮૧ ૨૫૮૮૪૧૫ ઉપર નામ નોંધાવાનું ચાલુ છે. આ નિશુલ્ક સર્વરોગ સુપર સ્પેશ્યાલીસ્ટ નિદાન કેમ્પ તા માર્ગદર્શન કેમ્પનો લાભ લેવા સર્વેને અનુરોધ કરવામાં આવે છે. અગાઉી નામ નોંધાવવું જ‚રી છે.

સમગ્ર કેમ્પને સફળ બનાવવા માયે લોહાણા મહાજન રાજકોટના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નવાણી, રઘુવંશી ડોકટર્સ એશો. રાજકોટના પ્રમુખ ડો.હિમાંશુભાઈ ઠકકર, લોહાણા મહાજનના ઉપપ્રમુખો જનકભાઈ કોટક અને રમેશભાઈ ધામેચા, મંત્રીઓ મીતલભાઈ ખેતાણી તા ‚પલબેન રાકેશભાઈ રાજદેવ, સહમંત્રી રીટાબેન કોટક, ટ્રેઝરર ડો.પરાગભાઈ દેવાણી, કારોબારી પ્રમુખ રાજુભાઈ પોબા‚, કારોબારી ઉપપ્રમુખ યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), ઈન્ટરનલ ઓડીટર ધવલભાઈ ખખ્ખર, સંગઠન મંત્રી સંજયભાઈ કકકડ, કાર્યાલય મંત્રી સુરેશભાઈ કારાણી, પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, નિતીનભાઈ નવાણી, એડવોકેટ મનીષભાઈ ખખ્ખર તા અજયભાઈ ઠકરાર, હંસાબેન ગણાત્રા, યોગેશભાઈ જસાણી, શૈલેષભાઈ પાબારી, ચંદુભાઈ રાયચુરા, કલ્પેશભાઈ પલાણ, અશ્ર્વિનભાઈ અનડકટ, પરેશભાઈ પોપટ, પ્રદિપભાઈ સચદેવ તા રઘુવંશી ડોકટર્સ એશો.ના સર્વ હોદ્દેદારો, સભ્યો અને લોહાણા મહાજન રાજકોટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.રાજકોટ લોહાણા મહાજન વતી રઘુવંશી અગ્રણીઓ કાશ્મીરાબેન નવાણી, ડો. હિમાંશુભાઈ ઠક્કર, જનકભાઈ કોટક, રમેશભાઈ ધમેચા, મિતલભાઈ ખેતાણી, ડો. પરાગભાઈ દેવાણી, ધવલભાઈ ખખ્ખર, સંજયભાઈ કકકડ, ડો. મોનાલી તન્ના, ડો. પ્રશાંત તન્ના, ડો. દિગંત ઠકકર, ડો. વિરલ જીવરાજાની, સુરેશભાઈ કારાણી વિગેરે ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.