સુરેન્દ્રનગર: રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ધારાસભ્ય નવસાદ સોલંકી સહિતના આગેવાનો રહ્યા હાજર

તાજેતરમાં જ આઈસીસીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ની ઇડી દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ પણ કડક રીતે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે ધરણાં ઉપર બેસી જઈએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે તેવા સંજોગોમાં તાજેતરમાં જ રાહુલ ગાંધી ની વિધિ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે ત્યારે ભાજપ પક્ષના ઈશારે અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભાજપ પક્ષ એજન્સી નો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા મોહનભાઈ પટેલ સહિતના આગેવાનો કલેકટર કચેરી સામે ધરણા પર ઉતરી જવા પામ્યા છે.અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.