Abtak Media Google News

સુરેન્દ્રનગર પાલીકામાં કોન્ટ્રાકટ બેઈઝ ફરજ બજાવતા મહિલા સફાઈ કામદારે કામનું નિરીક્ષણ તેમજ હાજરી પૂરનાર શખ્સ દ્વારા ચાલુ નોકરીએ બીભત્સ માંગણી કરી અને નોકરીમાંથી છૂટા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

તેવો આક્ષેપ કર્યો આ પ્રકારનું વર્તન મહિલા સાથે વારંવાર થતુ હતુ જેનાથી કંટાળી મહિલા કામદારે છેડતી અને શોષણ અંગે જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી અને યોગ્ય પગલા લેવા વિનંતી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.