- હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હ*ત્યા
- 55 વર્ષીય ચંદુભાઈ ધામેચાની 10થી વધુ શખ્સોએ હુમલો કરી હત્યા નીપજાવી
રાજ્યભરમાંથી અવાર નવાર હ*ત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાતનાં મોરબી શહેરના હળવાદમાંથી સામે આવ્યો છે. મોરબીના હળવદમાં પ્રેમ પ્રકરણમાં એક આધેડની હ*ત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.
મોરબીના હળવદમાં પ્રેમ પ્રકરણમાં એક આધેડની હ*ત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. પરિણીતાને ભગાડી જનાર યુવકના ઘરે હુ*મ*લો કરવામાં આવ્યો છે. 10 જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસીને હુ*મ*લો કર્યો હતો. જેમાં આધેડને તિક્ષ્ય હથિયારના ઘા ઝિંકાયા હતાં. આ ઘટનામાં યુવકના કાકાનું મો*ત નિપજ્યું છે. જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃ*ત*કના મૃ*તદે*હને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવકનો ભાઈ કિરણ ધામેચા ઈજાગ્રસ્ત થયો
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના હળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં હ*ત્યા કરી દેવામાં આવી છે. તેમજ શક્તિનગરની પરીણિતાને સુરવદરનો યુવાન મનોજ ધામેચા ભગાડી જતા યુવકના ઘરે 10 જેટલા શખ્સોએ હુ*મ*લો કર્યો હતો. જેમાં યુવકના કાકાને તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં તેમનું મો*ત નિપજ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે બે કારમાં 10 જેટલા શખ્સો આવ્યા હતાં અને હુ*મ*લો કર્યો હતો. આ હુ*મ*લામા યુવકનો ભાઈ કિરણ ધામેચા ઈજાગ્રસ્ત થયો હતો.
યુવકના કાકાનું મો*ત
આ ઘટનામાં યુવકના કાકા ચંદુભાઈ ધામેચાનું મો*ત નિપજ્યું હતું. તેમજ તેમના મૃ*તદે*હને પોલીસ દ્વારાપોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત હ*ત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે હાલમાં ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. વહેલી સવારે થયેલા ખુની હુ*મ*લાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અને યુવકના કાકાનું મો*ત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.