Abtak Media Google News

Gir somnath:  સુત્રાપાડામાં ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલમાં યોજાયેલ 78માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સંસ્થાના આધ્યસ્થાપક તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમજ તેના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 15 મી ઓગષ્ટની ઉજવણીમા ધ્વજ વંદન, NCC પરેડ અને સંકૂલના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમજ શેક્ષણિક સંકુલના સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા દરેક સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Sutrapada : Independence Day was celebrated in Dr. Bharat Barad Sankul

રામસિંહ મોરી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.