Abtak Media Google News

કાળઝાળ ગરમીમાં દાઝેલા દર્દીઓ, આઇસીયુના દર્દીઓને ઠંડક આપવા માટે એ.સી.ની પુરતી જાળવણી: તબીબી અધિક્ષક મનિષ મહેતા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટના દર્દી સારવારનો લાભ લઇ રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્યની સાથે સુવિધા અને સગવળ મળી રહે તે માટે ‘અબતક’ની ટીમ દ્વારા જાત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જયાં જરૂ‚રી છે .

2 33તે તમામ વિભાગોમાં એસી ચાલુ છે એટલું જ નહી પણ એસીની જાળવણી માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં દર્દીને ઠંડક મળી રહે તે માટે કાળજી રાખવામાં આવી રહી હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનિષ મહેતાએ જણાવ્યું હતું.

6 13


સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડ, કોલ્ડ ‚મ અને આઇસીયુ વિભાગમાં એસી રાખવા જ‚રી હોવાથી દર્દીઓને સારવારની સાથે સગવડ પુરી પાડવી જ‚રી હોવાથી ‘અબતક’ની ટીમ દ્વારા તમામ વોર્ડનું જાત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

5 18બન્સ વોર્ડમાં બાર ‚મ છે તમામ ‚મના એસી સારી રીતે ચાલતા હોવાનું અને પુરી ઠંડક આપી રહ્યા હતા. જ્યારે કોલ્ડ સ્ટોરેમાં બીનવારસી મૃતદેહને ત્રણ થી ચાર દિવસ સુધી મૃતકના પરિવાર ન મળી આવે ત્યાં સુધી લાશ રાખવાની હોવાથી ત્યાં પણ એસીની જ‚રીતાય મુજબના પુરતા એસી કુલીન સાથે કાર્યરત હતા.

7 8જ્યારે આઇસીયુમાં દાખલ દર્દીઓને પણ એસીની જ‚રીયાત રહેતી હોવાથી આઇસીયુ વોર્ડમાં આઠ એસી સારી રીતે ચાલુ હતા.

4 22
ઇમરન્સી વોર્ડમાં એસીની સુવિધા નથી તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેઓને ઈમરજન્સી વોર્ડ માટે એસીની જ‚રીયાત અંગે ધ્યાન દોરવામાં આવતા  તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઇમરજન્સી વિભાગ માટે પાંચ એસી ફાળવી હોવાનું તબીબી અધિક્ષક મનિષ મહેતાએ જણાવ્યું હતું.

‘અબતક’ સાથેની વાતચીતમાં ડોકટર મનિષ મહેતાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના આરોગ્યની સાથે સાથે તેઓની સગવડ અંગે પુરતું ધ્યાન આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.