સ્વર્ણિમ ગુજરાત: પારકી મિલકત પચાવીને માલદાર બનવાના ખ્વાબ હવે ભૂતકાળ

લેન્ડ ગ્રેમ્બ્લીંગ સામે તાત્કાલિક કાર્યવાહી અને ૧૪ વર્ષ સુધીની કેદ ગુંડાઓની હિંમત તોડી નાખશે

સોને કી ચીડિયા જેવા ગુજરાતમાં કીમતી પારકી મિલકતો બાપની કરી લેવા ખોટા વિવાદો, કબજો પુરવાર કરી મિલકતોના ટાઈટલ વિવાદિતબનાવી માલદાર બનવા ની એક પણ  પેરવી હવે નહીં ચાલે મિલકતના આસામીઓ માટે હવે આવશે સુવર્ણ યુગ

સર્વાંગી વિકાસના વેગવંતા યુગમાં ગુજરાત સહિતના વિકસિત રાજ્યોમાં જમીનોના ભાવ રાતોરાત આસમાનને આંબી રહ્યા છે ત્યારે પારકી મિલકત પચાવી માલદાર બનતા તત્વો ના હજારો ના “ખેલ “હવે કરોડો-અબજો સુધી પહોંચી ગયા છે ,મિલકતનો કબજો અને ટાઇટલ વિવાદમાં નાખીને મિલકત ધારક શાહુકારને કાયદાના સકંજામાં લઇ મુશ્કેલી ઊભી કરનારા તત્ત્વોના કાળા કામ હવે ભૂતકાળ બની જશે,

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે ભુમાફિયાઓ સામે લેન્ડ ગરેમ્બ્લિંગ એક્ટ અમલમાં લાવી ફક્ત  છમહિનામાં જ કાર્યવાહી આટોપી સાત અધિકારીઓની કમિટી ફરિયાદના ૨૦દિવસમાં જ ઉકેલ દર પખવાડિયે સુનાવણી અને ભૂમાફિયાઓ ને ૧૦થી૧૪ વર્ષની કેદ અને ઝડપી સુનાવણીમાં જમીન હડપ કરનારને જ પોતાના બચાવ અને આક્ષેપો ખોટા હોવાનું પુરવાર કરવાની જવાબદારી થી જમીન માલિકોને ખરા અર્થમાં “શાહુકાર” બનાવીને રાજ્ય સરકારે સ્વરાજ અને સુરાજ્યની ખરા અર્થમાં હા હા ભાઈ હા

ફલશ્રુતિ નો માહોલ ઊભો કર્યો છે મિલકત હોવી એ આશીર્વાદરુપ ગણાય પરંતુ કબજો બળવાન અને વિવાદમાં ન્યાયના વિલંબથી કેટલાક કિસ્સામાં મિલકત હોવી અભિશાપ બની જતી હોય છે કાયદાની કેટલીક મર્યાદા અને જોગવાઈઓનો ગેરલાભ લઇને મિલકતોના વિવાદ ઊભા કરી પારકી મિલકતો હડપ કરવાના એક આખા કાળા કારોબારી દેશમાં અલગ સામ્રાજ્ય ઊભું કર્યું છે ગુજરાતમાં હવે મિલકત ધારક લોકોના હિતની ખેવના કરતા નવા કાયદાથી ખરા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત બનવા તરફ રાજ્ય પગલાં ભરી રહ્યું છે રાજ્યમાં સરકારી સામાન્ય ખેડૂતોની ખાનગી વ્યક્તિઓ ની જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાન ની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી પચાવી પાડનાર ભૂમાફિયાઓ ને બાહુબલી ના બદલે મિણ અને “કાયર” બનાવી નાખે એવા લેન્ડ ગ્રામ બ્લીંગપ્રોહીબીશન એક્ટ ૨૦૨૦ને કાયદા નું રૂપ આપવાની કાર્યવાહીથી ગુજરાતની પારદર્શી ગરીબ ખેડૂતો અને સામાન્ય માનવીને ખરા અર્થમાં સાહુકાર બનાવી દેવાની રાજ્ય સરકારની આ પહેલ અને માટે આશીર્વાદરૂપ બની જશે ગરીબ ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજા અને કિંમતી જમીન હડપ કરનારાઓ હવે ખોટા વિવાદો કબજો અને સમય વિતાવી જમીન હડપ નહીં કરી શકે કેસની સુનાવણી સ્પેશિયલ કોર્ટ ના છ મહિનામાં જ કેસોનો નિકાલ વિશેષ કોર્ટ અને દીવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની સત્તા આક્ષેપો ખોટા પુરવાર કરવાની જવાબદારી આરોપી એવા ભૂમાફિયા નાસીરે રહેશે એ ફાયર પછી ૩૦ દિવસમાં ચાર્જશીટ અને ૧૦ થી ૧૪ વર્ષની કેદની જોગવાઈ ગુજરાતમાં મિલકત ધારકો સંપૂર્ણ સુરક્ષિત બનશે

કિંમતી જમીનોના ખોટા વિવાદો ઊભા કરી કબજો કરીને કે ટાઈટલ બગાડી નાખી કરોડો અબજો રૂપિયા બનાવવાની પ્રવૃત્તિ સામે ગુજરાત સરકારની આ પહેલ સમગ્ર દેશમાં મિલકત ધારકો માટે સુરક્ષા કવચ બની રહેશે બદલાઈ રહેલા સમયમાં હવે કબજો બળવાન ની વ્યાખ્યા અનેક જગ્યાએ અન્યાયનું કારણ બની રહી હતી આઝાદી વખતે સામાજિક-આર્થિક અસમાનતા વરસાદ અને રોટી કપડા અને મકાનની સમસ્યાના ઉકેલ જાગીરી નાબુદી માટે” રહે એના મકાન અને ખેડે” એની જમીન નો નિયમ બનાવી ખેત મજુરો અને કૌરવોની આર્થિક કવચ અપાયું હતું આ નિયમ ના ગેરલાભ લઇ કબજેદારો જમીનમાલિકોને કાયદાની જોગવાઈ થી નિ:સહાય અવસ્થામાં મૂકી દે છે ત્યારે ગુજરાતના નવા લેન્ડ સ્કેપિંગ કાયદાથી મિલકત ધારકો પર થતા અન્યાય અનેબાહુબલી પણ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે આ કાયદાથી ગુજરાત ખરા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત બની રહેશે