Abtak Media Google News

રાજકોટ શહેરના વોર્ડ નં.૦૮ અને ૦૯માં સફાઈની કામગીરી માટે પડતર રહેતા વિસ્તારમાં સફાઈની કામગીરીમાં આવરી લેવાય તેના અનુસંધાને આજરોજ તા.૦૫/૦૩/૨૦૧૯ના રોજ વોર્ડ નં.૮ માં ૨૫ તથા વોર્ડ નં.૯ માં ૧૯૭ કોન્ટ્રાક્ટ બેઇઝથી સફાઈ કામદારની નિમણુંક કરવામાં આવેલ.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સેનિટેશન કમિટી અશ્વિનભાઈ ભોરણીયા, શિશુ કલ્યાણ કમિટી રૂપાબેન શીલુ, બાગ બગીચા અને ઝૂ કમિટી વિજયાબેન વાછાણી, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, વોર્ડ પ્રમુખ જયસુખભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી આશિષભાઈ, કમલેશભાઈ શર્મા, કુલદીપસિંહ જાડેજા, વસાણી દક્ષાબેન, જાગૃતિબેન ભાણવડીયા, મનીષાબેન માકડિયા, રક્ષાબેન વાયડા, પ્રવીણભાઈ મારૂ, જગદીશભાઈ પટેલ, હિરેનભાઈ સાવડીયા, સંજયભાઈ ભાલોડીયા, દેવભાઈ ગજેરા, દિનેશભાઈ જાવિયા, પ્રકાશભાઈ ગાંધી, સુરેશભાઈ જીલાલજી, સુનીલભાઈ માકાસણા, સંદીપભાઈ જીવરામ, સતીશભાઈ વાઘાણી, પ્રતિકભાઈ દુબે, વિરેન્દ્રભાઈ ભટ્ટ, રજનીભાઈ, ડાયાભાઈ ધોળકિયા, દીપકભાઈ પટણી વિગેરે તથા સફાઈ કામદાર ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.