ગુજરાતી એક્ટ્રેસ તરીકે જાણીતી યુક્તિ રાંદેરિયા લોકપ્રિય છે. લોકગાયિકા યુક્તિ રાંદેરિયા ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી બ્લેક અને વ્હાઇટ કલરનું વનપીસ પહેર્યું છે. તે વનપીસ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
જેમાં તેણીએ બ્લેક અને વ્હાઇટ કલરનું વનપીસ પહેર્યું છે. તેણીએ ઓફશોલ્ડર વનપીસ પહેર્યું છે. તેણીએ સિમ્પલ વનપીસ પહેર્યું છે. તેણીએ બ્લેક કલરની હિલ્સ પહેરી છે. આ વનપીસ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ લોંગ ઇયરિંગ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જેને જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.