Browsing: Chaturmas

મહિલા મંડળના બહેનો દ્વારા સ્વાગત ગીત ગાય આવકાર્યા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળાના આંગણે ગોંડલ સંપ્રદાયના પર મશ્રધ્યેય પૂ.  ધીર જમુનિ મ઼સા. ના…

 મહિલા મંડળના બહેનોએ કળશ અને અષ્ટમંગલ સાથે શોભાયાત્રા શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે સૌ પ્રથમવાર ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા. ના આજ્ઞાનુવર્તિ…

જાગનાથ શ્ર્વેતાંમ્બર મૂર્તિપુજક જૈનસંઘના ઉપક્રમે વાંકાનેર અને મોરબી તેમજ ભુજ તરફ પ્રયાણ કરશે અબતક, રાજકોટ જાગનાથ સંઘમાં પાંચ પાંચ ચાતુર્માસનો લાભ તથા પૂ. બા.મ.સા. ની તબિયતની…

ચાતુર્માસ પુર્ણ કરી ધંધુકાથી બોટાદ જતા મહાસતીજીનું રાણપુર શહેરમાં આગમન થતાં અહી જતીનભાઈ શેઠ પરીવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત જૈન સમાજના આગેવાનો…

સોમવારથી પૂ.સાધુ-સાધ્વીજીઓ ‘ઠાણા ઓઠાણં’ એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક…

આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે: સાધુ-સાદવીજીઓ એકજ સ્થાનકે બીરાજમાન થશે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક…