Browsing: childs

તમારા બાળકનું નાક ગર્ભાવસ્થા દરમિયાન આકાર લેનાર પ્રથમ લક્ષણોમાંનું એક છે. બાળકનું નાક ગર્ભાવસ્થાના પાંચથી આઠ અઠવાડિયાની વચ્ચે બને છે. સગર્ભાવસ્થાના અંત સુધીમાં, તેના નાકની મોટાભાગની…

નાના બાળકોને આકારો, રમકડા, વાર્તા , બાળગીતો, ચિત્રો, રંગ અને રમત ગમત બહુ જ ગમતાં હોવાથી તેને શિક્ષણ સાથે સાંકળીને તેનો ઝડપી વિકાસ કરી શકાય. શિક્ષણમાં…

એન.એફ.એસ.એ. અંતર્ગત રાશનનો લાભ આપવા માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો : દિવ્યાંગ વ્યક્તિના પરિવારને માથાદીઠ 5 કિલો નિ:શુલ્ક ઘઉં અને ચોખા તેમજ રાહત ભાવે ચણાદાળ…

બાળકોના સૌથી પ્યારા સાથી તમામ રમકડાં બાળકની 39પના શકિતને ઉત્તેજન આપવા સાથે સમાજમાં સરળ પ્રત્યાયન કૌશલ્પ અને ક્રિયાઓને શીખવે છે: વય કક્ષા મુજબ યોગ્ય રમકડાં રમવા…

ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવી સંસ્કારમય બનાવવની ખેવના ઇશ્વરિયાની સીમમાં 1 થી 8 સુધીનું શિક્ષણ, કોમ્પ્યૂટર, શૂટિંગ, ઘોડે સવારી, સીવણની તાલીમર્થી બાળકોના સંર્વાંગી વિકાસનું જીતુભાઇનું સપનું થયું સાકાર…

બાળકોને મિઝ્લ્સ અને રૂબેલાથી રક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા મિઝ્લ્સ અને રૂબેલા (એમઆર) રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે.  બાળકને એમઆરની રસીનો પ્રથમ ડોઝ 9 માસની ઉંમરે…

કફ સીરપના ઉપયોગ અંગે મુંબઈના તબીબ પરિવારને થયેલા કડવા અનુભવે ફરીથી સીરપના ઉપયોગ સામે સવાલ ઉભા કર્યા બ્રિટનના આરોગ્ય નિષ્ણાતોએ તો વર્ષો પહેલા કફ સિરપના બદલે…

હાલ કોરોનાની ગતિ મંદ જરૂર પડી છે પણ તેની તિવ્રતા અને જોખમને હજુ પણ ઓછું આંકી શકાય તેમ નથી. કારણ કે, હજુ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ…

બાળકોના સંર્વાગી વિકાસમાં શિક્ષકની અગ્રીમ ભૂમિકા સાથે ભાવી નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતરમાં તેનો ફાળો વિશેષ આજે વૈશ્ર્વિકસ્તરે શિક્ષણ દિવસ ઉજવાય રહ્યો છે. દુનિયાભરમાં ઉજવાતો આ દિવસ આપણા…

પાંચ વરસનું બાળકને તેના દાદા-દાદીનો સંગમ એટલે સંસ્કારોની પાઠશાળા. જમી પરવારીને ખાટલે પડીને દાદા-દાદીના ખોળામાં માથુ રાખીને વિવિધ વાર્તા થકી જ બાળકોમાં ઘણું જ્ઞાન વધતું હતું,…