ક્ધટેનરમાં પતરાનું ચોરખાનું બનાવી શરાબની 6660 બોટલ છુપાવી દેવાઈ’તી : રાજસ્થાની ચાલકની ધરપકડ રાહુલ નામના શખ્સે પંજાબના આંકલા ખાતેથી દારૂનો મસમોટો જથ્થો મંગાવ્યાનો ખુલાસો : છ…
filled
શ્રાવણ કેરો માસ આયો… ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં તા.11મીએથી ચંદ્રની કળાને વધઘટને કારણે ગુજરાતમાં તા.25મીએ શ્રાવણ માસ શરૂ થશે વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે અન્ય રાજ્યો કે…
ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા જ્યારે હાલમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો…
સત્તાના શિખરે પણ માનવતા પપુના નિધન પછી પણ માલતીબેન અને શરદભાઈ માટે તત્પર વિજયભાઈ મોટો આધાર હતા રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારથી, વિજયભાઈ રૂપાણી ધ્રોલના…
ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે, ૧૭ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧ વાગ્યે તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી ભરાઈ ગયો હતો. છેલ્લા બે…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીના વિધાર્થીઓને ફાયદો થશે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી જજીકાસ પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની સુવિધા 21 મે…
હવે દરેક સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર માટે અલગથી ડોક્ટર સહિતના પેરા મેડિકલ સ્ટાફની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરાઈ રાજ્યની સરકારી મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તાત્કાલિક…
સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત “સ્નેહનું વાવેતર” સમૂહ લગ્નત્સમાં જેતપુરના આંગણેથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના સહયોગ થકી રવિવારે રજવાડી ઠાઠ-માઠ સાથે પરંપરાગત રીતરિવાજોની…
એચ.જે.લાલ ચેિરટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા જામનગર શહેરમાં વસવાટ કરતા પિરવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની…
વાયરસના 118થી વધુ શંકાસ્પદ દર્દીઓ: 23 બાળકોના રિપોર્ટ પોઝિટિવ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસએ કહેર મચાવ્યો છે ત્યારે એક પછી એક શંકાસ્પદ કેસ નોંધાઇ રહ્યા છે.ગુજરાતભરમાં વાયરસએ ભરડો…