Browsing: garba

કલબ યુવીમાં સુર, સંસ્કાર અને શિસ્તનો ત્રિવેણી સંગ ૨ંગીલા ૨ાજકોટ શહે૨માં નવ૨ાત્રી મહોત્સવની ધમાકેદા૨ ઉજવણી થઈ ૨હી છે.  કલબ યુવીમાં પાંચમા નો૨તે ખૈલૈયા અને દર્શકોની ભીડ…

સાયબા સડકુ બંધાવ આજે મારે જવાગડ જાવું અદ્યતન સાઉન્ડ સિસ્ટમ , ખ્યાતનામ સીંગરોના સુરે ખેલૈયાઓનો થનગનાટ  અબતક સુરભીમાં એક નહીં અનેક ‘અન્ના’ઓ ઝુમ્યા  ‘અબતક’ સુરભી પ્રસ્તુત…

ધારાસભ્ય લલીત વસોયા સહિતનાઓએ માતાજીની મહાઆરતી ઉતારી ઉપલેટામાં રોયલ પરિવાર માટે એપલગ્રીન નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ધારાસભ્ય સહિતનાઓના હસ્તે માતાજીની મહાઆરતી ઉતારી ભવ્ય પ્રારંભ કરાયો હતો.…

સાચી રે મારી સતને ભવાનીમાં અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ… આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં દુર્ગાનું સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માન્યતા છે કે…

પ્રીન્સ, પ્રીન્સેસ અને વેલડ્રેસ બાળકોનું પુરસ્કાર આપી સન્માન રાજકોટની ક્રિસ્ટલ સ્કુલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ…

શહેરના સમસ્ત જૈન સમાજ માટે આયોજીત જૈનમ નવરાત્રી મહોત્સવમાં ચોથા નવલા નોરતાને ખેલૈયાઓએ મનભરીને માણ્યો હતો. જાણીતા સંગીતકર પંકજભાઈ ભટ્ટના ઓરકેસ્ટ્રાના સંગાથે અને સુપ્રસિધ્ધ ગાયકોના સુરે…

શહેરમાં નવરાત્રી દરમ્યાન અનેક જગ્યાએ નાની નાની બાળાઓ માટે પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. જો કે ઘણી પ્રાચીન ગરબીમાં વિવિધ રાસ શહેરીજનોને અભિભૂત કરતા હોય છે.…

ઓખા લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા છ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન રઘુવંશી સેવા સમિતિ અને ઓખા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવે છે. આ સાલ પણ નવરાત્રી મહોત્સવનું…

શનિવારે વિદ્યાર્થી સન્માન, રવિવારે નિત્ય ધજા પૂજન કરાશે ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈ-બહેનો માટે આઠ દિવસ માટે ઉમા…

ધોળકિયા સ્કુલની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબી, રવિરત્ન પાર્કમાં ૧૦થી વધુ રાસ સાથે ગરબાની રમઝટ, અંબિકા પાર્કની ગરબી જોવા દુર-દુરથી લોકો ઉમટે છે રાજકોટમાં નવલી…