Browsing: governement

રૂપિયા 13 હજાર કરોડના ખર્ચે બોર્ડર મેનેજમેન્ટ પ્લાન બનાવાયો અબતક, નવીદિલ્હી કહેવાય છે કે કોઈ પણ દેશ ત્યારે જ સુરક્ષિત રહી શકે જ્યારે તેની સીમા સુરક્ષિત…

ગુજરાતમાં કોરોનાની તીવ્ર  લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે કોરોના સુનામી અંગે સરકારને જે કરવું પડે…

WhatsApp પર ખોટાં અને સ્પેમ મેસેજ ફેલાવતા રોકવા માટે કેન્દ્ર સરકાર નવી સિસ્ટમ બનાવની યોજના કરી રહી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને દરેક મેસેજ માટે આલ્ફા-ન્યુમેરિક…

Shankarsinh Vaghela | Political | Government

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા અને ચૂંટણીની સમગ્ર…

Elecation | National | Government

ઈવીએમ બાબતની શંકાઓ દૂર કરવા માટે ચૂંટણીપંચને રજૂઆત કરાઈ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ ઈવીએમમાં ચેડાના વિવાદો ઉઠયા છે. આ વિવાદો બાબતે સુપ્રીમના દરવાજા પણ ખખડાવવામાં…

Nawaz-Sharif | National | Government

કુલભૂષણના મામલાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સરકારે પાકિસ્તાન સોની તમામ ચર્ચા-વિચારણા પડતી મુકી કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફાંસીની સજા ફટકારતા ભારતે તેને બચાવવાના તમામ પ્રયાસો…

Modi | Government | National |

વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યકરોને મળી નવુ જોમ રેડશે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય પછી હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ માટે સૌી મહત્વની…

Vijay Rupani | Cm | Rajkot

ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ…

High Court | Government | Central Government

ત્રીપલ તલાક અને નિકાહ હલાલ ફંડામેન્ટલ રાઈટસ સાથે વિસંગત: કેન્દ્રનું સુપ્રીમમાં એફીડેવીટ આજના સમય સાથે કદમથી ક્દમ ન મિલાવી શકે તેવા ધાર્મિક કે સામાજીક રિવાજો સમાજ…

Modi | Governement

વડાપ્રદાન નરેન્દ્ર મોદી ૧૪મી એપ્રિલે નાગપુરમાં ભાષણ આપશે તેમજ લકકી ગ્રાહક અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. બાબાસાહેબ…