Browsing: guajrt

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું કરાયું સન્માન રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તથા બોદર પરીવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ  ભુપત ભાઈ બોદરની ખાસ ઉપસ્થિતીમાં…

રસ્તા બાબતે બે જૂથ વચ્ચે વેર બંધાયા: બે ડઝન કરતાં વધુ શખ્સો સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો ઈતિહાસમાં વીરતાના દાખલા સાથે સુદામડાનુ નામ ગુંજે છે: ત્યાં…

એક સપ્તાહ પૂર્વે ઓખા દરિયામાં ઘૂસી આવેલી બોટ માંથી દરિયામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ બી.એસ.એફને સર્ચ ઓપરેશન દરમિયાન 49 પેકેટ્સ મળી આવ્યા ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે…

માળીયા નજીક થયેલી રૂા.62,50 લાખની આંગડીયા લૂંટની ઇન્સાઇડ આંગડીયા પેઢીના બેનંબરી વ્યવહારનો ઢાંક પીછોડો કરાયા બાદ ચાલતી સેટીંગની રમતમાં કોણ ફાવે? માતબાર રકમ લઇને એક જ…

પોરબંદરનું 59.05 ટકા સૌથી ઓછું પરિણામ: રાજકોટના 1561 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 4562 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો સૌરાષ્ટ્રના 4582 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 17118…

રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં 68 હજાર મેગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવા માટેની વ્યવસ્થા ઉભી કરશે સરકાર હાલ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું…

પૂર્વ કેન્દ્રિય દિનશા પટેલની અઘ્યક્ષતામાં અમદાવાદમાં સંમેલન અમદાવાદમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. અગાઉ આ મોટેરા  ગ્રાઉન્ડ…

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા મોહમ્મદ પેગમ્બર ને લઇ ભાજપના મીડિયા સેલના પ્રવક્તા દ્વારા જે બાપા કરવામાં આવ્યો હતો તેને ધ્યાને લઈને…

ખ્રિસ્તી તહેવાર ’પેન્ટેકોસ્ટ સન્ડે’ના અવસર પર એકઠી થયેલી મેદની પર અજાણ્યા ગનમેનનો હુમલો નાઈજીરિયાના એક ચર્ચમાં હુમલાની ઘટના સામે આવી છે.  આ ઘટનામાં ઓછામાં ઓછા 50…

10 કંપનીઓ પૈકી રિલાયન્સ સહિતની અન્ય 4 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 2.31 લાખ કરોડે પહોંચ્યું સરકારના વિવિધ વિકાસ લક્ષી નિર્ણય ને ધ્યાને લઇ દેશની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો…