Browsing: Gujarat news | Jamnagar

આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે છે. તેમના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના-વાલસુરા ખાતે વિદ્યુત વિશેષજ્ઞતા પાઠ્યક્રમ O175નો દીક્ષાંત સમારોહ “પાસિંગ આઉટ પરેડ” કાર્યક્રમ યોજાયો હતો. આ પરેડ…

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.1.70 કરોડનું ખર્ચ દર્શાવતી દરખાસ્ત મંજુર જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ભૂગર્ભ ગટર, વીજપોલ, લાઇટ સહિતના કામ માટે રૂા.170 લાખનો ખર્ચ…

એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાઈ જામનગરની માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવી નિવૃત થયેલ વર્ગ બે અધિકારી સામે અપ્રમાણસરની મિલકત સબંધિત કરવામાં…

પૂર્વ ડે.મેયર કટારમલની મ્યુ. કમિશનરને રજૂઆત જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૃ સેક્શન રડ પાછળ નબળી આર્થિક પરિસ્થિતિના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ પ૭૬ આવાસો બનાવવામાં આવ્યા…

ભાજપ અગ્રણી રાજભા જાડેજાની માંગણી ધ્રોલ તાલુકામાં વધુ પડતા વરસાદના કારણે ધ્રોલ તાલુકાના મોટા ભાગના ગામોમાં ખેતીની જમીનમાં થયેલ ૮૦ થી ૮૫% જેટલું વાવેતરનું ધોવાણ થયેલ…

તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે ગ્રામજનોની માંગણી છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ અવિરત મહેર વરસાવી છે સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે ત્યારે જામજોધપુર તાલુકામાં પણ ધોધમાર…

પશુપાલકોને ઘેરબેઠા પશુ સારવારની સુવિધા મળી રહે તે માટે જામનગર જિલ્લાના ત્રણ તાલુકાના ગામો માટે હરતા-ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ રાજયમંત્રી હકુભા જાડેજાના હસ્તે થયું હતું. ગુજરાત…

દિગ્જામ સર્કલ પાસે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકવાની માંગ સાથે સંગઠન સભામાં પહોંચ્યું: વાતાવરણ તંગ બન્યા બાદ ડે.મેયરે તા.૧૦એ ફરી સભા બોલાવવાની ખાતરી આપતા મામલો શાંત પડયો…

જિલ્લામાં વધતા જતા કેસો વચ્ચે ડોક્ટરોની લ્હાણી હવે બંધ થશે: પ્રજા હિતાર્થે ‘અબતકે’ છેડેલી ઝુંબેશ રંગ લાવી સૌરાષ્ટ્રની સૌથી મોેટી જી. જી. હોસ્પિટલમાં પર્યાપ્ત તબીબો થશે,…

જામનગર શહેર-જિલ્લામાં વધતા જતા કોરોના કેઈસને ધ્યાને રાખીને જે વિસ્તારમાં પોઝિટિવ કેઈસ નોંધાયા છે. એ વિસ્તારમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં…