Browsing: Gujarat | Surendranagar | Chotila

ચોટીા પ્લોટ વિસ્તાર વાળી શેરીના અંદરના ભાગે રમેશભાઇના મકાન પાછળ જાહેરમાં અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે તીન પત્તીનો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે.…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઈ સરવૈયા, પંકજ ભટ્ટ, રાધાબેન વ્યાસ, નિલેશ પંડયા અને ‚ષભ આહિર મેઘાણી ગીતોની રમઝટ બોલાવશે…

ત્રણેય આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી પસાર થતી સલાયા મથુરા પાઇપ લાઇન કે જે દેવસર ગામ ખાતેથી પસાર થાય છે ત્યાં સુરેન્દ્રનગર જીલ્લા…

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.હેડ.કોન્સ ફારુકભાઈ તથા પો.કોન્સ. વિભાભાઈ ગાગજીભાઈ, દેવરાજભાઈ…

પોલીસ ત્રાટકતા ઓઈલ ચોરો ટેન્કર રેઢા મૂકીને નાસી ગયા રૂ. ૭.૭૦ લાખનો મૂદામાલ જપ્ત સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે…