Browsing: Gujaratinews

સનાતન ધર્મ સામે વાણી વિલાસ સામે સંત સંમેલનમાં ભારે આક્રોશ દેશભરના 500થી વધુ સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જાગ્યો આહ લેક સનાતન ધર્મના સંતો અને…

કલેકટરની સુચના બાદ સરફેસીના પેન્ડિંગ કેસો ઘટાડવા મામલતદાર કચેરીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની 50 મિલકતોનો કબજો મામલતદારો દ્વારા બેન્કોને મામલતદારોએ સોંપ્યો છે.…

દારૂના નશામા ધમાલ મચાવતા પતિને પકડાવવા પત્નીએ પોલીસને જાણ કરી’તી શહેરના રૈયા ગામ વિસ્તારમાં નશામાં ચૂર પતિએ પત્નીનું ગડુ પકડી તને આજે તો મીટરમાં ચોંટાડી દેવી…

રાજકોટમાં ત્રણ યુવાનોના હાર્ટ ફેઇલ, જૂનાગઢમાં દાંડિયા રમતા ખેલૈયાનું હૃદય બેસી ગયું: ભાવનગરમાં યુવકને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર જ…

નાણાકીય વર્ષ 2023માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા સરકારને થતી આવક 21 ટકા વધીને રૂ.10,639 કરોડે પહોંચી અગાઉ માત્ર જમીનના સોદા વધુ થતા, પણ જમીનમાં…

પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી જ પીટીઝેડ કેમેરાની ચોરી થતાં દોડધામ : તાત્કાલિક નવો લગાવાયો શહેરના રેસકોર્સ રિંગ રોડ પર હેડ ક્વાટર પાસે પ્રવેશ દ્વાર પર લગાવવામાં…

ગત રાત્રીએ થયેલી માથાકૂટ બાદ ચાર શખ્સોએ પાનના ધંધાર્થીનું ઢીમ ઢાળી દીધું રંગીલુ રાજકોટ શહેર ફરી એક વખત રક્તરંજિત થયું છે. ત્રણ દિવસમાં ત્રણ હત્યાથી શહેરભરમાં…

કોઠારીયા રોડ પર પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત રજાના દિવસે પતિએ બહાર ફરવા જવાની ના પાડતા બંને પરિણીતાએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ શહેરમાં…

કારખાનેદારે કોમોડીટીમાં રોકાણ કરી વધુ વળતરની લાલચમાં રૂ.1.50 કરોડ ગુમાવ્યાકોમોડીટી પ્રોડકટનું એકસ્પોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં દર મહિને રૂા.19.55 લાખનું વળતર આપવાનું કહી બે વર્ષ બાદ પેમેન્ટ આપવાનો ઇન્કાર…

વિજ્ઞાનની શોધોને વ્યવહારીક જીવનમાં ઉતારી સ્વવિજ્ઞાનથી રાષ્ટ્રનો વિકાસ થાય: નરેન્દ્ર દવે વિજ્ઞાન ભારતી રાષ્ટ્રીયકક્ષાની સંસ્થાનું ગુજરાત રાજ્યનું યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જરી ભારતીય સંસ્કૃતિ સ્વદેશી વિજ્ઞાન તથા…