Browsing: gujaratnews
હાલમાં માસ્કને લઈને લોકો એક અલગ પ્રતિભાવ ધરાવે છે. માસ્કનું નામ પડેને તરત જ લોકોના હાથ, કાન તરફ ચાલ્યા જાય છે. માસ્ક એક જીવન જરૂરિયાતની વસ્તુ…
સાબરકાંઠા : ઈઝરાયેલ ટેકનોલોજીએ રૂપાલકંપા ગામના ખેડૂતને કર્યો માલામાલ, હળદરના ઉત્પાદનથી કરોડો રૂપિયાની આવક રળી
સાબરકાઠા, હિતેશ રાવલ વિશ્વ આખામાં કૃષિ ટેક્નોલૉજીમાં ઈઝરાયલ મોખરે છે. આથી જ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેતી ક્ષેત્રે ઈઝરાઈલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો…
મારા વિરૂધ્ધની વાંધા અરજી પાછી ખેંચી લે નહી તો જાનથી મારી નાખીશ.. કેશોદમાં સરપંચપુત્રનો શખ્સ પર હુમલો
કેશાેદ, જય વિરાણી કેશાેદના કેવદ્રા ગામે એકલેરા સરપંચ પુત્ર રામભાઇ રણવીરભાઇ સીસાેદિયા અને કેવદ્રા ગામના ભરતભાઇ લાડાણી વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ઇજા પહાેંચતાં…
ગાય જમીનમાં પ્રવેશે કે તરત જ તેને મારી નાખવામાં આવે છે: કેશોદમાં ગૌપ્રેમીઓનો દબાણકારો પર આરોપ
કેશોદ, જય વિરાણી કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું…
યુગાંડાના હાઈ કમિશનરની મુખ્યમંત્રી સાથે બેઠક : ઔદ્યોગિકક્ષેત્રે ગુજરાતની કામગીરીથી પ્રભાવિત થઇ કહ્યું…
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મિસ ગ્રેસ અકેલોએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ.…
વરસાદ ભલે ખેંચાયો પણ જગતાતને સિંચાઈ માટે નહીં પડે અગવડ…. વિજ સુવિધાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં ચાલુ સાલ નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થઈ ગયું હતું. જો કે ગત 19મી જૂનથી મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા હાલ આગોતરી વાવણી કરી દેનાર ખેડૂતો પર…
હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક આકાશ ગંગા કોમ્પ્લેક્ષમાંથી બાઈકની ચોરી : સમગ્ર ઘટના CCTVમાં કેદ
સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠા જિલ્લામાં ચોરીના કેસ વધી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં આકાશ ગંગા કોમ્પ્લેક્સની બહાર બાઈક ચોરીની…
સાબરકાંઠાના માનસિક રીતે પીડિત મહિલા ત્રિપુરા પહોંચી ગયા, 3 વર્ષ બાદ દીકરા સાથે મિલન !!
સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠાના હિંમતનગરમાં 2017થી ચાલતા સખી વેન સ્ટોપ સેન્ટર એ ક્રેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સન્માન અને જરૂરી સહાય પુરીં પડતી એક સંસ્થા છે. થોડા…
શાપર-વેરાવળ: બંગળીનું કેમિકલ બનાવતા કારખાનામાં ભીષણ આગ, 10 કિમિ સુધી ધુમાડાના ગોટેગોટા ઉડયા. જુઓ વીડિયો
ઔધોગિક વિસ્તારોમાં આગના બનાવો વધતા જઈ રહ્યા છે. જેને લઈ ફાયર સેફ્ટીના પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે શાપર વેરાવળમાં આવેલ…
કોર્પોરેશન દ્વારા ફરજીયાત સિટી બસની સેવા ન હોવા છતાં લોકોની સુખાકારી માટે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય તેવા હેતુથી સિટી બસ સર્વિસ સેવા ૨૦૧૩માં ચાલુ કરવામાં…