Browsing: high court

High Court | National

સુરતની એક ૫૫ વર્ષિય પત્નિની પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ ફરિયાદના પગલે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે એક ૭૫ વર્ષના વૃધ્ધ પતિને સલાહ આપતા કહ્યું…

High Court | National

નિયમોનું ઉલ્લંઘન કરી ગંગાનદી પાસે ટ્રેચીંગ ગ્રાઉન્ડ બનાવવા વિરૂધ્ધની અરજીના પગલે ઉતરાખંડ હાઈકોર્ટે નોટિસ ફટકારી માંગ્યો જવાબ ઉતરાખંડ હાઈકોર્ટે પાસેથી માનવ દજો મળ્યા બાદ ગંગાનદીને પ્રથમ…

National | High Court

કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ કર્નને દિલ્હી એરકંટ્રોલ ઓથોરીટીને આપ્યો આદેશ કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ સી.એસ.કર્નને દિલ્હી એર કંટ્રોલ ઓોરીટીને કેન્દ્ર સને રાખીને એક ઓર્ડર આપ્યો છે. જેમાં સુપ્રીમ…

Hihg Court | National

જીપીએસસી ભરતી ગોટાળા બાબતે રાજ્ય સરકારને પગલા લેવા હાઇકોર્ટનું સુચન ૨૦૧૧માં ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (જીપીએસસી)ની કલાસ-૧ અને કલાસ-૨ની ભરતીમાં કૌભાંડોની તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે…

High Court | National | Government

લાલ લાઈટ તો ઉતરી જશે પણ લાઈટ કોણ ઉતરાવશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના મંત્રીઓ અને અધિકારીઓની સરકારી વાહનો પરની લાલ લાઈટ દુર કરવાનો નિર્ણય લીધો…

Government

ઓબીસી પંચની ભલામણ વગર આરક્ષણ યાદીમાં સમાવાયેલી ૩૯ જ્ઞાતિઓના કારણે ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની દલીલ સોશીયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ (એસઇબીસી) યાદીમાંથી ૩૯ જ્ઞાતિઓને હટાવવા…

High Court | National | Government

વડી અદાલતે સૂચવેલા નામોમાં ૨૦ જ્યુડીશીયલ ઓફિસર અને ૩૧ એડવોકેટ્સનો સમાવેશ દેશની ૧૦ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે ૫૧ નામની યાદી ઉપર વડી અદાલતની કોલેજીયમે મ્હોર મારી…

High Court | Government | National

પાસના મહિલા આગેવાન રેશ્મા પટેલની અરજી હાઇકોર્ટે નકારી ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ઈવીએમમાં ચેડાં વા હોવાના આક્ષેપના પગરે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની…

National | High Court

નિયમોને નેવે મૂકી બિલ્ડીંગો બનાવનાર ડેવલોપર્સ કે રહેવાસીઓની પરવાહ કરવાની જરૂર નથી: વિમાન અકસ્માત મુદ્દે બોમ્બે હાઇકોર્ટનું સખ્ત વલણ બહુમાળી ઇમારતોને અસર કરતો એક મહત્વનો ચુકાદો…

Gujarat | High Court | Government

ગુજરાતમાં જાહેરમાં દારૂના બાર દેખાતા ની પણ કોર્ટમાં દારૂના પેન્ડિંગ કેસ નશાબંધીના કાયદાની ઐસીતૈસી દર્શાવે છે:હાઇકોર્ટ દમણના દારૂના વેપારીઓની સામે ગુજરાતમાં યેલી ફરિયાદ રદ કરવાના કેસમાં…