Law Department

હવે અદાલતોના ફોજદારી કેસો કાનૂન વિભાગ નહિ પરંતુ ગૃહ વિભાગના હવાલે

સરકારી વકીલોની નિમણુંકથી માંડી રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના દાયરામાં રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ સુધી રાજ્યની તમામ…