જામનગરમાં રેન્જ આઈ.જી. નીઅધ્યક્ષતામાં ત્રણ નવા કાયદાની અમલવારીની ચર્ચા અર્થે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકોની પણ ઉપસ્થિતિ…
Laws
સુરત: કપરાડામાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ, મહિલાઓને લગતી schemes અને કાયદાની સમજ અપાઈ. પુખ્ત વયની માતાઓને વ્હાલી દીકરી schemesનો લાભ લેવા લગ્ન નોંધણી કરાવવા જણાવાયું. ગુજરાત…
જામકંડોરણાના આંગણે રૂડો અવસર “છોટે સરદાર” સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કંડારાયેલી સેવાની કેડી પર અવિરત સેવા યજ્ઞ જારી રાખનાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એટલે “બાપથી સવાયો બેટો”…
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર યુનિ. કાયદા વિધા શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રો. મનોજકુમાર સિંહા દ્વારા ઉમદા આયોજનને પાઠવાયા અભિનંદન ભાર ત સર કાર કાયદા મંત્રાલય…
‘સો ગુનેગાર ભલે નિર્દોષ છુંટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ’ ભારતના ન્યાયના આ અભિગમ એજ સંવિધાન અને ન્યાય પ્રણાલીને વિશ્ર્વમાં આદર્શ ગરિમા અપાવી…
હિજાબ પાછળ લપાયેલ સ્ત્રી સશક્તિકરણ ફૂટબોલ ટૂર્નામેન્ટ જોવા જવાના ગુનામાં ક્યારે ય તમારી ધરપકડ થઈ છે? ફૂટબોલની રમતના ફેન હોવું એટલે જાનની બાજી લગાવવી, એવું મહેસૂસ…
હેલ્મેટ સત્યાગ્રહ કમિટી દ્વારા વિવિધ મુદ્દે લેખીત રાવ શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાળા કાયદાને નાબુદ કરવા કાયદા શાસ્ત્રીઓએ સંવિધાન દિવસના દિવસે હેલ્મેટ સત્યાગ્રહ કમીટીના નેજા હેઠળ જીલ્લા…
જાગૃત નાગરીકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ વૃધ્ધાની મદદે આવી: કાયદાનું ભાન કરાવી પુત્ર અને પુત્રવધુને વૃધ્ધાને સાચવવા સહમત કર્યા “મા તે માં બીજા બધા વગડાના…
તબકકાવાર સરકાર દ્વારા નાદારી કાયદામાં અનેકવિધ સુધારાઓ લાવવામાં આવશે: ભાગીદારી પેઢી તથા વ્યકિતગત માલિકી પેઢીનાં નિયમોમાં પણ કરાશે ફેરફાર દેશની અર્થવ્યવસ્થા હાલ નબળી હોવાથી અનેકવિધ રીતે…
ઘર ખરીદનાર લોકોની ફરિયાદનાં નિરાકરણ માટે ‘રેરા’ને આપવો જોઈએ વિશેષ અધિકાર: જક્ષય શાહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પગલા લેવામાં…