Browsing: Loksabha Election 2019

વડાપ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે ૭:૦૦ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ કરવાનાં છે. આ તકે ઉપસ્થિત રહેવા માટે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને મહાનગરોનાં પ્રમુખોને નિમંત્રણ પાઠવવામાં…

અમિત શાહનું નામ ફાઈનલ: પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, જશવંત ભાભોર અને મનસુખ વસાવાનાં નામો ચર્ચામાં: તમામ સાંસદોને હાજર રહેવા વ્હીપ: મંત્રીપદ માટે ભારે સસ્પેન્સ પૂર્ણ બહુમતી…

તૃણમુલ કોંગ્રેસનાં બે ધારાસભ્યો સહિત ૫૦ નગરસેવકોએ ધારણ કર્યો કેશરીયો ખેસ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નરેન્દ્ર મોદીની નવી સરકારનાં આવતીકાલે યોજાનારા શપથવિધિ સમારોહમાં હાજર રહેવા…

બોર્ડ નિગમના ચેરમેન, મહાનગર અને જિલ્લા ભાજપના પ્રમુખ, લોકસભા બેઠકના પ્રભારી તથા વિસ્તારકોને પણ મોદી તાજપોશીમાં ઉપસ્થિત રહેવા અપાયું આમંત્રણ કેન્દ્રમાં ફરી એક વખત પૂર્ણ બહુમત…

રાઘવજીભાઈ પટેલ, જવાહર ચાવડા, પરસોતમ સાબરીયા અને આશાબેન પટેલે ધારાસભ્યપદે શપથ લીધા: સાંસદ તરીકે ચુંટાયેલા ચાર ધારાસભ્યો આપશે રાજીનામું ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે…

લોકસભાની ચૂંટણીના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી લાગુ આદર્શ આચારસંહિતા આજથી ઉઠી જતાની સાથે ફરી વિકાસ કામોનો ધમધમાટ શરૂ થઈ જશે. નવી સરકારી યોજનાઓ, પ્રોજેકટ આજથી…

જ્ઞાતિવાદના આધારે પોતાની રાજકીય કારકીર્દી બનાવવા નીકળેલા ત્રણેય યુવા નેતાઓને મતદારોએ લોકસભા ચૂંટણીમાં તેમનું સ્થાન બતાવી દીધુ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાજયમાં ત્રણ યુવા…

લવરમુછીયા જે ખોટે ખોટી મુંછે તાવ દઈને મોભી થયા હતા તેઓનું મોદી સુનામીમાં પાણી મપાઈ ગયુ “મોદી હૈ તો મુમકિન હૈ  તે સૂત્ર સૂત્ર જનહોતું પણ…

તાજેતરમાં આવેલા ૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામોમાં દેશભરમાં મોદી સુનામી ફરી જવા પામી છે. નરેન્દ્રભાઈના આ વિજયને તેમના માતા હીરાબાએ પણ હર્ષભેર વધાવ્યો હતો. નરેન્દ્રભાઈના નાનાભાઈ પંકજભાઈ…

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશથી દુર સાત સમંદર પાર વસતા ભારતીયો પણ કરી રહ્યા છે. લંડન ખાતે કોરલીના…