Browsing: Mahatma Gandhi Jayanti

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના…

પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થનાસભા, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સફાઈ અભિયાન, સ્વચ્છતાના શપથ સહિતના અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઈ: પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી બે વર્ષ સુધી કરવામાં આવશે ભારતને…

ગાંધીજીની જન્મજયંતિના અવસરે પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સાથે જ વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ આપેલો છે.…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ…

૧પ૦ વિઘાર્થીઓએ ગાંધીજીના વેશ ધારણ કરી ભારતના નકશાનું સર્જન કર્યુ વિનોદા ભાવે પ્રાથમીક શાળા નં. ૯૩ માં આવતીકાલે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના ભાગરુપે શાળાના ધોરણ…

મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો વર્ણવતી સ્ટેમ્પ ટિકિટ: ૧૪૭ દેશોએ રાષ્ટ્રપિતાની ટિકિટ બહાર પાડી જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન મહાત્મા સાથે રાખે છે ભેદભાવ: કુલ ૧૦ હજાર ટીકિટનું…

રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો બનાવ્યો હતો…

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની પોતાના ગૃહ શહેર રાજકોટને અમુલ્ય ભેટ ભા૨ત સ૨કા૨ના પર્યટન મંત્રાલય, ગુજ૨ાત સ૨કા૨ તા ૨ાજકોટ મહાનગ૨પાલીકાના સંયુક્ત પ્રયાસોથી ૨ાજકોટ ખાતે મોહનદાસ ગાંધી વિદ્યાલય…

કેમેરો સાથે લઈ જનારે રૂ.૧૦૦ વધુ ચૂકવવા પડશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૬ કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

રાજકોટ આઈ-વે પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ: પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ રાજકોટ માટે ફરી એક વખત અનેરો શુભ અવસર આવી પહોંચ્યો છે.…