Browsing: Moderating system
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર સેટરની મોડરેટીંગની સિસ્ટમ ફરી શરૂ કરવી જોઇએ: ડો.નિદત બારોટ
By ABTAK MEDIA
પરીક્ષામાં બોર્ડના અધ્યક્ષ, ડીન અને આચાર્યોને સાથે રાખી કમીટીની રચના કરી જરૂરી સુધારા કરવા કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટની કુલપતિને લેખિત રજૂઆત ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની…