Browsing: Pathan

વિવાદોના વંટોળ બાદ પઠાણ સમગ્ર ભારતમાં ધૂમ મચાવી રહી છે. રેકોર્ડ પર રેકોર્ડ તોડનારી આ ફિલ્મ હાલ બોક્સઓફીસ પર છવાઈ ગઈ છે. કાશ્મીરમાં આ ફિલ્મને લઈને…

શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ફિલ્મી પડદે ચાર વર્ષ બાદ વાપસી કરી છે. લાંબા સમયથી ફેન્સ શાહરૂખ ખાનને ફિલ્મી પડદે મિસ કરી રહ્યા હતા. ‘પઠાણ’ની રિલીઝ બાદ…

‘પઠાણ’ ફિલ્મે પ્રથમ દિવસે રૂ. ૫૬ કરોડ અને બીજા દિવસે રૂ. ૬૪ કરોડની આવક થકી ઇતિહાસ સર્જ્યો શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ફિલ્મી પડદે ચાર વર્ષ બાદ…

બોલીવુડના કિંગ ખાનની ફિલ્મ આજે દેશના તમામ થિયેટરમાં રિલીઝ થશે ત્યારે આ ફિલ્મને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ…

સુરતમાં ટોળાએ ટોકીઝમાં પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો શાહરુખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ પઠાણનો દેશભરના હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ફિલ્મમાં ચિત્રિત દ્રશ્યોના વિરોધ…

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિરોધનો વંટોળ છવાયો હતો. બજરંગ દળ સહિતના અનેક નેતાઓએ કહ્યું હતું કે અમે…

વર્ષ 2022 પૂર્ણ થવાને આરે છે. હવે નવા વર્ષને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસે બાકી રહ્યા છે. આ વર્ષમાં આપણે ઘણી એવી યાદ…

હાલ ભારતમાં રંગને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. આ વિવાદ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મના એક ગીત બેશરમ રંગ પર થઈ રહ્યો છે. આ…

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ ઉગ્ર બન્યો છે. ફિલ્મમાં એક ગીતના પ્રદર્શન પર સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અયોધ્યાના સંતોએ ભગવા માટે રેલી કાઢી. સંત સમાજે…

Screenshot 4 9 1

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મમાં એક ગીતના પ્રદર્શન પર સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અયોધ્યાના સંતોએ ભગવા માટે રેલી કાઢી. સંત…