Browsing: porbandar

પોરબંદર શહેરમાં સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં તરબુચ અને નાળીયેર બાદ હવે રાંધણ ગેસના બાટલા પર પણ મતદાન…

દર્દીઓના પરિવારજનોને ઇન્જેકશનો બહારથી લેવા કરાય છે મજબુર સરકારની બેદરકારીથી આરોગ્ય કર્મીઓની મહેનત એળે જતી હોવાની ચર્ચા પોરબંદરની સરકારી જનરલ તેમજ સરકારી કોવિડ હોસ્પિટલમાં લોહી પાતળા…

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પાન-માવાનો પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્રાું છે. નસર્ગિં સ્કૂલ ખાતે સ્થળાંતર થયેલ સરકારી હોસ્પિટલના લગભગ દરેક ખૂણા પર પાન-માવાની પીચકારીઓ…

માછીમારોમાં ઉઠતા સવાલો: હાલ સૌરાષ્ટ્રના 250થી વધુ માછીમારો અને અબજો રૂપિયાની 1100 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અનેક વખત ભારતીય બોટોના અપહરણ કરવામાં…

સમગ્ર વિશ્વમાં વલ્ર્ડ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ર4 જેટલા મોટા અને રર6 જેટલા સેટેલાઈટ વેટલેન્ડ આવેલા છે. જેમાં અનેક વિદેશી…

ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીએ કિર્તી મંદિરના એક એક સ્થળની વિશેષ સમજુતિ આપી બોલીવુડ અભિનેતા આમિરખાન તેમની એનીવર્સરી ઉજવવા તાજેતરમાં સાસણ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે…

૧.૨ થી લઇ ૨.૩ સુધીના આંચકા અનુભવાયા રાજ્યમાં ઠંડી વધતાની સાથે જ ભૂકંપના આંચકામાં પણ વધારો થયો છે ત્યારે મોડીરાતે પોરબંદર, તાલાલા અને ઉનાની ધરા ધ્રુજતા…

ગુજરાતના અનેક  શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં વિવિધ જગ્યાએ ગુના આચર્યાની કબૂલાત: ગેંગ ‘પોલીસ’ બની લોકો સાથે છેતરપિંડી આચરતી તેમજ છળકપટથી દાગીના પડાવી લેતી પોરબંદર…

દેશ-વિદેશથી પર્યટકો અહીં આવે છે સાફ સફાઇ અનિયમિત: લેસર શો પણ બંધ કરાયો: યોગ્ય જાળવણી અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી સરકાર…

બોગસ દસ્તાવેજના આધારે અવિવાહીત વૃદ્ધના પત્ની તરીકે દર્શાવી પાવરનામામાં સહી કરી જમીનનું બોરોબાર વહેંચાણ કરી નાખ્યું પોરબંદર શહેરના ખાખચોક વિસ્તારમાં રહેતા અવિવારીત એકલવાયુ જીવન જીવતા વૃધ્ધના…