Premnu Panetar

"પ્રેમનું પાનેતર” સમૂહ લગ્નમાં 511 દીકરીઓને સાસરે વળાવશે

જામકંડોરણાના આંગણે રૂડો અવસર “છોટે સરદાર” સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કંડારાયેલી સેવાની કેડી પર અવિરત સેવા યજ્ઞ જારી રાખનાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એટલે “બાપથી સવાયો બેટો”…