Browsing: reliance

મરીન નેશનલ પાર્કમાં પાંચ વર્ષમાં રૂ.510 લાખના ખર્ચે ચેર વૃક્ષોનું નિર્માણ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ખઈંજઇંઝઈં (ખફક્ષલજ્ઞિદય ઈંક્ષશશિંફશિંદય રજ્ઞિ જવજ્ઞયિહશક્ષય ઇંફબશફિંતિં  ઝફક્ષલશબહય ઈંક્ષભજ્ઞળયત)…

બંને કંપનીઓ રૂ. 2500 કરોડના ખર્ચે 10 કમ્પ્રેસડ બાયોગેસ પ્લાન્ટ ઉભા કરશે ગ્રીન એનર્જી ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા અદાણી અને રિલાયન્સ મેદાને આવ્યું છે ને બંને…

રિલાયન્સની ઇન્ડિપેન્ડન્સ રેન્જમાં પીવાનું પાણી પ્રોસેસ ફુડ પેકિંગ સહિતની વિશાળ રેન્જ ઉત્તર ભારતમાં દબદબા માટે તૈયાર કરલો દુનિયા મુઠ્ઠી મેં… રિલાયન્સ ના આધ્ય સ્થાપક સ્વ ધીરુભાઈ…

રિલાયન્સ બિન પરંપરાગત ક્ષેત્રે આગામી 7 વર્ષમાં 100 ગીગા વોટની ક્ષમતાએ પહોંચશે જે ભારત સરકારના લક્ષ્યાંકમાં 35 ટકાનો હિસ્સો પૂરો પાડશે રિલાયન્સ બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે…

રીલાયાનસ જીઓના નામથી હાલ ભાગ્યે જ કોઈ પરિચિત નહિ હોઈ. જીઓ અને જીઓની સેવાઓથી લોકો આકર્ષિત થતા હોય છે. આઈપીએલ 2023માં જીઓ સિનેમા દ્વારા વિવિધ ભાષાઓમાં…

મેટ સિટીના ઔદ્યોગીક સેગમેન્ટમાં 76 નવી કંપનીનો ઉમેરો: 1200એ રેશિડેન્શિયલ પ્લોટ્સ ખરીદ્યા હરિયાણા રાજ્યમાં ઉત્તર ભારતના સૌથી ઝડપથી વિકસતા એકીકૃત સ્માર્ટ સિટી, રિલાયન્સ મેટ સિટી માટે…

રિલાયન્સ, બોધી ટ્રી સિસ્ટમ્સ અને પેરેમાઉન્ટ ગ્લોબલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ભારતમાં મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં નવતર પહેલ તથા પરિવર્તન પ્રત્યે કટિબદ્ધ બનતા વાયકોમ18 એ ટીવી18ની સહયોગી…

દેશમાં 20 હજાર કરોડ રૂપિયાની આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સ પર્દાપણ કરી લોકોને ઠંડક આપશે રિલાયન્સ દરેક ક્ષેત્રે પોતાનું પગદંડો જમાવી રહ્યું છે ત્યારે દેશમાં 20,000 કરોડ રૂપિયાની…

બાથ -હાઈજીન લોન્ડ્રી હોમ કેર સહિતની  બ્રાન્ડનું લોન્ચીંગ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ  પ્રોડક્ટ્સ લિમિટેડ  એ તેના હોમ અને…

હવે દેશના 406 નગરોમાં 5જી સર્વિસમાં સામેલ કરલો દુનિયા મુઠ્ઠી મેં…. સૂત્રને સાર્થક કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરી રહેલી રિલાયન્સ સમગ્ર દેશમાં 5લ નેટવર્કના પ્રસાર માટે…