Browsing: SaurashtraNews

તાજેતરમાં મોરબીમાં જમીન કૌભાંડ અને તોડની માહિતી સામે આવી રહી છે અને અલગ અલગ સમાચાર પોર્ટલમાં સમાચાર પણ આવ્યા  હતા જેમાંથી કેટલાક પોર્ટલમાં અધિકારી, રાજકારણી અને…

તળાવની પાળના બ્યુટીફિકેશન બાદ હવે શહેરમાં અફલાતુન રિવરફ્રન્ટ પ્રોજેકટની તૈયારીઓનો ધમધમાટ શરૂ જામનગરમાં મોરકંડા ગામ નજીક થી પસાર થઈ રહેલી શહેરમાંથી પસાર થતી નદીના કિનારાઓ પર…

ગુજરાતના મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તાર સિવાય રાજયના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ગાંધી જયંતિ અથાંત બીજી ઓકટોબરથી અચોકકસ મુદત સુધી પાણી વિતરણ બંધ કરી દેવાની ચીમકી ‘જેમ’…

શહેરમાં જામનગર રોડ પર વાલ્મિકી વાડીમાં રહેતા દંપતીના ઝઘડામાં પડોશીએ રાડો પાડવા બાબતે તલવાર અને પાઈપથી પાડોશી પ્ર હિંચકારો હુમલો કરી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવતા…

27મીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ મેચને લઈને ટ્રાફિકમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ તરફ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયર્વઝન રુટ…

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની 63મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા મુકામે મળી હતી.જેમાં રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ અહેવાલ અને હિસાબો 2જુ ક2તા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ…

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર રાત્રીના અંદાજે  ફરજ પરના કર્મચારીઓ દ્વારા મહાકાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર…

બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા દ્વારા કૃષિ તત્કાલ યોજના જાહેર કરાય: 15 વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપનારાઓને કરાયા સન્માનિત રાજકોટ જીલ્લા સહકારી બેંકની 64મી વાર્ષિક સાધારણ…

કાલાવડ તાલુકામા આવેલી એક હોટેલમાં ત્રણ કહેવાતા પત્રકારોએ પહોચી, ફૂડ લાયસન્સ માંગી, ધાક ધમકી આપતા મામલો પોલીસ દફતરે પહોચ્યો છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી…