Abtak Media Google News

પેગવીનની તસ્વીરો તો ઘણાં લોકોએ જોઈ હશે. પેગવીનના અવનવા વિડિઓ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ (Trending) રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે પીળા કલરના પેગવીનની તસ્વીરો ખેંચી સોશિયલ મીડિયા ઉપર ચડાવતા લોકો આ તસ્વીરો પાછળ ઘેલા થયા છે.

Screenshot 2 12

વર્તમાન સમયે ઇન્ટગ્રામ https://www.instagram.com/p/CLee-HFnr38/?igshid=1x1yqx31yml04 ઉપર અપલોડ કરતાંની સાથે જ ટ્રેન્ડમાં રહ્યો હતો. પીળા રંગના પેગવીન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Screenshot 3 11

આ તસવીરો વાઈવસ્ એડમ નામના વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફરે ખેંચી હતી. તેણે જણાવ્યું હતું કે, સાઉથ એટલાન્ટિક આઇલેન્ડ વચ્ચે લગભગ એક લાખ પેગવીન હતા. પરંતુ પીળા રંગનું એક માત્ર પેગવીન હતું. જે અલગ દેખાઈ આવતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.